________________
“સૌરાષ્ટ્રની અસ્મિતા "
જનામાં અમારે સંપૂર્ણ સહકાર છે. રાજુલા તાલુકા સહકારી ખરીદ-વેચાણું સંઘ લિ.
સ્ટેશન રોડ, રાજુલા. અધિકૃત શેર ભંડોળ રૂા. ૧૦૦૦૦૦-૦૦ હરપાઈ થયેલ શેર ભંડોળ રૂા. ૨૩૬૪૦-૦૦ અનામત અને બીજા ફડે રૂા. ૧૧૫૦૦-૦૦ કુલ કાર્ય ભંડોળ
રૂ. ૩૬૬૩૭૦-૦૦ કુલ ટર્ન ઓવર
રૂ. ૨૭૨૪૬૭૦-૦૦ સંઘ દરેક જાતના રસાયણીક ખાતરો, સુધરેલાં બીયારણ, જંતુનાશક દવાઓ, સિમેન્ટ અને ખેડૂતોની જરૂરીયાતની વસ્તુઓ પુરી પાડવાનું કામ કરે છે. તેમ જ એક મેડીકલ શાખા ચલાવે છે, જેમાં દરેક જાતની એલોપેથીક દવાઓ, ઈન્સ્પેકશને વિગેરે જનતાને રાહતના દરે પુરી પાડવામાં આવે છે.
ગુણવંતરાય ભટ્ટ
મંત્રી
કનુભાઈ લહેરી
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે. શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળી લી.
કેડીના ૨ તાર :–“ખાંડ ઉદ્યોગ”
રજીસ્ટર્ડ નંબર :- જી. ૨૭૬ ફોન નં. :- ૧૭
સ્થાપના તા. :- ૮-૮-૧૯૫૬ ૧. અધિકૃત શેર ભંડોળ
૮૫૦૦૦૦૦-૦૦ ૨. વેચવા જાહેર કરેલ શેર ભંડોળ ૮૫૦૦૦૦૦-૦૦ ભરપાઈ થયેલ શેર મંડળ
૭૦૦૦૦૦૦-૦૦ વસુલુ આવેલ શેર ભંડોળ
૬૯૦૦૦૦૦-૦૦ ૧. સભાસદો
૪૯૦૦૦૦૦-૦૦ - ૨. નામદાર રા. સરકારે રોકેલ શેર ફાળામાં ૨૦૦૦૦૦૦-૦૦ ૫. ૧ સભાસદ કાયમી થાપણ
૧૮૬૮૮૯૬-૦૦ ૨ સભાસદ શેર બચત થાપણું
૧૨૨૩૩૬૮-૦૦ ૬. રીઝર્વ અને બીજા ફડો
૪૮૦૨૬૫-૦૦ રા. શ્રી રામસિંહભાઈ નારણભાઈ વાળા, મુ. કડોદરા. ચેરમેન રા. શ્રી અજીસિંહભાઈ ભાણાભાઈ ડોડીઆ, મુ. પાંચપીપળવા. વાઇસ ચેરમેન
રા શ્રી પી. પી. શાહ, મેનેજીંગ ડાયરેકટર. સભાસદભાઇઓની શેરડામાંથી ઉચી જાતની સફેદ ખાંડ તૈયાર કરાવી. ખાંડ ઉદ્યોગમાંથી મળતી આડપેદાશ માલાસીઝનું ઉત્પાદન તેમજ મોલાસીઝમાંથી રેકટીફાઈડ અને એડીનરી ડિનેચર્ડ સ્પીરીટ તેમજ સ્પેશીઅલ ડીનેચર્ડ સ્પીરીટ તૈયાર કરવાનું કામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com