SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ વળી નજદીકમાં લાઠી પાસે અંટાળિયાના મહા દેવના મંદિરમાં પણુ આ જ પ્રકારનું ચિત્રકામ ઘુમટમાં અને દ્વારદેશ આગળ છે. તેમાં જાણીતી લોકકથાનાં પાત્રા લયના મજનુ પણ જોવા મળે છે. ગારાળામાં પણ ચિત્રયુક્ત શિવાલયેા છે. હમણાંથી આ ગ્રામ ચિત્રકળામાં વિદ્વાન સંશા ધકાનું ધ્યાન ગયુ છે. વડેદરાના પ્રસિદ્ધ ગુજરાતી કળાવિવેચક ડા. મંજુભાઈએ જાતી હસ્તપ્રતાના ગ્રંથચિત્રા પરથી ઠીક પ્રકાશ પાડયો છે. જવારાક્ષ નહેરુ અભિનંદન ગ્રંથમાં ગુજરાત-સૌરાષ્ટ્રની આ શિલાપટ ચિત્રકળા પર આ લેખકના એક લેખ પ્રગટ થયા છે. ભાવનગરમાં ભાયાણીના ડહેલામાં મહિલા પાર્ટ શાળાની શરૂઆત થઈ ત્યારે એક રાજપૂત ધરની પરસાળમાં છતને અડતી ભીંત પર દાઢ ફૂટના પટમાં, સળંગ લંબાઈ ૫૧ ફૂટમાં પુરાણુ, ભાગવત તેમજ આબાદની સવારી વગેરે ચિત્રો હતાં. તેની નન્ન શ્રી મેનાબેન કાપડિયાએ કરી લીધી. આ ચિત્રાની રૈખાટણી બહુ રુચિકર અને સયેાજનપૂર્વક થયેલ છે. ‘ કચ્છનું સાંસ્કૃતિક દર્શન ' એ ગ્રંથમાં શ્રી રામસિંહજી રાડેડે કચ્છમાં અનેક મકાનમાં ચિત્રો છે, તે બતાવ્યુ છે. તેમાં રાણુ ગામમાં ધોરમનાથના લડારેા કરીને સ્થાન છે ત્યાં ડેકીમાં ચિત્ર છે, તેમાં સુરેખ ભરણીવાળી વેલપટીએ, મેરલા, વાધતેા શિકાર, પટાબાજી, એક ગામડાનું દૃશ્ય, ચાર પૈડાને શિગરામ, અંબાડીવાળા હાથી, અનેક ચાલ કરાવતા ઘેડેસવારા અને બ્રિટીશ સમયની નવી આવેલી વિકટેરિયા ફૅટીન ગાડી બધાં ખૂબ કુતૂલ આપે છે. અંજારમાં કચ્છના એડમિનિસ્ટર મેકર્ડીના નિવાસ સ્થાનમાં તેણે પોતાના ખંડમાં ફૂલવાડી અને ગાપગાપી તેમજ ગોર્ધન લીલાના ચિત્રા કરાવેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫૫ મેનૂર છે. વળી મુદ્રામાં શ્રી અંજારિયાના મકાનમાં સે। વર્ષ ઉપરનાં ભીંતચિત્રા સારી સ્થિતિમાં છે. આવા ચિત્રકામે કરનારને કચ્છમાં ક્રમાંગરા કહે છે. આ બધાય ભીંતચિત્રામાં પ્રચીન ભારતીય કલાના ભાવ સન્નિવેશા કે રેખાનુ` માવ અથવા અંગ સૌષ્ઠવ કે વર્ષોંલીક્ષાની છટા નથી એકસરખી બટ્ટ રેખાઓની આકૃતિમાં અહીંતહીં રંગપટ આપીને નેત્રાકર્ષણુ કરવા પ્રયત્ન માત્ર થયા છે. લિપીની જેમ બણી આકૃતિઓના ચહેરા સરખા જ ડતરવાળા હોય છે પણુ વિચારી અને વર્ણનથી તે અનુપ્રાણીત થઇને સમાજને સંદેશ આપી શકે છે, તેથી સાધારણ જનસમાજને સુગમ અને સુગ્રાહ્ય લાગે છે. વિદ્વાન, પડિતા કે સૂક્ષ્મ વિવેચક કે રસિકાના સમાગમ માટે તે યોગ્ય ન ગણુાય. પશુ અબૂધ નિરક્ષર ગ્રામજના કે પ્રાકૃતજનાને પ્રસન્ન કરનારી ધમ અને જીવનને સતેજ રાખનારી સંસ્કૃતિનુ' સ્મરણ આપનારી લે*કલા છે. એથી જ તેના ચિત્ર પ્રસ ંગો વધુ વર્ણનાત્મક કે કથા પ્રચારક તે લેાક પરિચિત હોય છે. તેમાં ભૂતકાળની કે પુરાણકાળની સ ંસ્કૃતિની પ્રશસ્તિ માત્ર નથી, પશુ સાથે સમકાલીન પ્રસંગેા, પાત્ર અને પરિધાનેાનુ સ્મારક પશુ છે. અઢારમી સદીના સૌરાષ્ટ્ર, કચ્છના લેકજીવન અને પેશાકાનુ દર્શન કરાવતી આ કલા સપત્તિ આ યુગને માટે ઉપયોગી અને મૂલ્યવાન વારસા છે. જૂના ભીંતચિત્રાની શક્તિને પિછાની ખે-ચાર તરુણુ ચિત્રકારોએ તેનુ' સશોધન અધ્યયન કરીને તપેાતાની આગવી ચિત્રમાળાઓ સરજી છે. તેમાં લાડીના કુમાર મ`ગલસિંહજી તેમજ લાઠીના શ્રી વ્રજલાલ ભગત અને ભાત્રનગરના શ્રી ખેડીદાસ પરમારને ફાળા નેધપાત્ર બન્યા છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy