SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રનું ઇતિહાસ દર્શન ખંભાત, વડાદરા, ભરૂચ, સુરત, વગેરેના ભૂસ્તર ને રાસાયણિક સંશાધના પરથી જાણવા મળે છે. ત્યાર પછીના ભૂપૃષ્ઠનાં પરિવતને!માં હિમાલયની ગિરિમાળા ઉત્પન્ન થઈ. આ રીતે સૌરાષ્ટ્ર પ્રદેશને ગિરનાર એ હિમાલય કરતાં પણ અગ્રજન્મ્યા છે. નવાં પ્રકારની જીવ સૃષ્ટિએ આ સંશે!-યુગમાં થતી જતી હતી. તે પછીના સમયમાં દ્વારકા, પેરબંદર ને પીરમના ભૂતલની રચના થઈ ને આ યુગમાં મેટાં સસ્તન પ્રાણીઓ પૃથ્વી પર વસ્વ ધરાવતા હતા. ભે. જે. અધ્યયન સ`શાષન વિભાગના ઉપાધ્યક્ષ ને ગુજરાતના જાણીતા ઇતિહાસજ્ઞ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ તેમના પુસ્તક ‘ગુજરાતનેા પ્રાચીન ઇતિહાસ 'માં આ બધા પ્રાગૈતિહાસિક કાળની નોંધ વિસ્તૃત રીતે કરી છે. (અ) પ્રાગૈતિહાસિક કાળ : માનવમાળના જન્મ સાથેના કાળના ઇતિહાસ પણ ક્રમબદ્ધ રીતે મળતે નથી. કેઇને કાઈ રૂપમાં માનવા પેાતાના સમયને અણુસાર પેાતાની પાછળ મૂકી જતા થયા તે પહેલાંના સમયની વાત તે પુરાતત્વવિદ્યાના ધનના સહારે જ મળી શકે. ઘણા પ્રાચીન સમયમાં લાખ વર્ષ પહેલાં જસ્તા ભારતને ભૂખડ આજના આફ્રિકા સાથે જોડાયેલા હતા. પુરાતત્વવિદો, નૃવંશ શાસ્રીઓ તે એમ પણ માને છે કે આજનુ એસ્ટ્રેલિયા પણ તે સમયે આ ભૂમિખંડ સાથે જ જોડાયેલુ હતું. પણ પ્રકૃતિનાં ને ભૂમિના ગમાં રહેલ ધગધગતા લાવારસ ઈત્યાદિના પરિણામે, ધરતીક ંપે, જ્વાળામુખીઓ વગેરે અનેકવિધ કારણેાસર આફ્રિકા ખંડ ને એસ્ટ્રેલિયા તે છૂટા પડ્યા જ, પણ ભારતની ભૂગાળમાં પણ કેટકેટલાંયે રિને વના થયાં. ઉત્તર ભારતની યુરેશિયન સમુદ્રમાં ડૂબેલી ભૂમિ બહાર આવી, આવા બધા રિવનના યુગને ગેાંડવાના ખંડ કહે છે ને તેના જીવાશ્મ અવશેષ હાલના ધ્રાંગધ્રા, વઢવાણુ અને કચ્છમાં ભૂજ પ્રદેશમાં રહેલ છે. ત્યાર પછી વળી પાછે। પ્રકૃતિ લીલાનેા હાથ જોવા મળ્યા. પશ્ચિમ અને દક્ષિણ ભારતના પ્રદેશમાં લાવા રસના થર પથરાયા ગિરનારની ઉત્પત્તિ આ કાળે થઈ. વળી પાછા સમુદ્રનાં પાણી આ ભાગ પર ફરી વળ્યાં ને તે આજે ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ પછીના સમયમાં માનવના જન્મ થયે, ધીમે ધીમે તેની અદમ્ય જીજીવિષાના કારણે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડયું. માનવના આ શરૂઆતના કાળને પાષાણુયુગ તરીકે એળખવામાં આવે છે. આ પાષાણયુગના એ વિભાગ વિદ્યાનેા પાડે છે. જૂના પાષાણુયુગ અથવા પૂર્વ પાષાણયુગ અને નવે। પાષાણયુગ અથવા ઉત્તર પાષાણયુગ. પૂ પાષાણુયુગમાં માનવ પેાતાના શત્રુઓ સામે કુદરતે બક્ષેલા તેવા ને તેવા જ પાષાણેાના ઉપયેગ કરતા, જ્યારે ઉત્તર પાષાણુયુગમાં તેણે પથ્થરાને ઘસીને તીણા, ધારદાર, છરાના આકારના અના www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy