________________
શુભેચ્છા પાઠવે છે. શ્રી જાફરાબાદ મચ્છીમાર સહકારી મંડળી લી.
જાફરાબાદ તાલુકા
અમરેલી જિલ્લો સ્થાપના તારીખ : ૧૯૫૩
નોંધણી નંબર :- પી. ૩૪૧ શેર ભડળ :- રૂા. ૧૭૮૮–૦૦
સભ્ય સંખ્યા :- ૫૮પ અનામત ફંડ :- રૂ. ૮૫,૬૮૮ ૯
ખેડૂત - મચ્છીમારે ૫૯૫ અન્ય હ :- રૂા. ૧૦,૦૮૧-૭૯
બીનખેડૂત :– મેનેજી કમિટિના સભ્યો – શિવાજી એ. વાળા.
છોટુભાઇ મહેતા, મંત્રી
પ્રમુખ મેનેજીંગ કમીટીનાં સભ્યોની નામાવલી - (૧) શ્રી છોટુભાઈ ત્રિ. મહેતા (પ્રમુખ) (૭) શ્રી લાલજીભાઈ કેયલાભાઈ (૨) શ્રી મદદનીશ મત્સ્યોદ્યોગ નિમાયક (૮) શ્રી ભીખાભાઈ બાવભાઈ
રાજકેટ (૯) શ્રી રાણાભાઈ જશાભાઈ (૩) શ્રી મત્સ્યોદ્યોગ અધ્યક્ષક જાફરાબાદ (૧૦) શ્રી ગાંડાભાઈ સોમાભાઈ (૪) શ્રી મુળજીભાઈ દેગણભાઈ ૧૧) શ્રી કવાભાઈ પીડાભાઈ (૫) શ્રી ગાંડાભાઈ નારણજીભાઈ
(૧૨) શ્રી બાવાભાઈ પોપટભાઈ (૬) શ્રી બુધીયાભાઈ સોમાભાઈ
શુભેચ્છા પાઠવે છે વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
વિસાવદર (જિ. જૂનાગઢ) સ્થાપના તા. ૧૮-૭-૫૬
નોંધણી નંબર ૧૫૪૮ શેર ભંડોળ ૪૩૦૪૦-૦૦
સભ્ય સંખ્યા - ૬૨ અનામત ફંડ ૩૯ ૭૦૨-૦૦
મંડળી સભાસદ – ૩૬ વ્યક્તિ સભાસદ – ૨૬
સંઘના કાર્યક્ષેત્રની સભ્ય મંડળીઓ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતર, બીયારણ તેમજ અન્ય ખેતિ ઉત્પાદનને લગતી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ નિયંત્રીત ચીજ વસ્તુઓ જેવીકે ખાંડ, સીંગતેલ, લેખંડ, સીમેન્ટ વિગેરેનું વેચાણ કરવામાં આવે છે.
વિસાવદરમાં તેમજ તાલુકાના અન્ય ગામોમાં થઈ કુલ સાત સસ્તા અનાજની દુકાને સંઘ દ્વારા ચાલે છે. રમણીકલાલ વછરાજપીપલીયા
ભાનુશંકર કાળીદાસ જોશી મેનેજર
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com