________________
સૌરાષ્ટ્રની સિદ્ધક્ષેત્ર ભૂમિના
દશનીય સ્થળે,
શ્રી વરતેજ વીસા તપા સંય દેરાસરજી
કમિટિ સંચાલિત આ તીર્થની માહિતી સામેના પાને છે.
સૌરાષ્ટ્રમાં સત્સંગી સમાજને ધર્મની પ્રેરણા આપતા
દેવમંદિરો સંસ્કૃતિના વૃજધારીસમા ઝળહળી રહ્યા છે. Shree Sudhamaswami Gyanbhandar-Umara Surat
સ્વામિનારાયણ ગઢડાનું ગોપી મંદિર
–એક સદગૃડસ્થના સૌજન્યથી
www.umaragyanbhandar.com