________________
-
-
તે એક ગીતમાં શ્રી ભગતબાપુ સચોટ રીતે કહે છે.
ઝૂલણા છંદ
જ્યારે સાંબેલાની ધારે પાણી પડવા માંડે, જ્યારે સુપડાની ધારે વરસતો હોય ત્યારે નળીયાંના બાપનું દેન છે કે એ ઝીલી શકે. ઈ તે પછી સામી નાળે મંડે ચડવા.
દેશ લુંટાય જ્યાં ધાહ કાળી પડે,
ગડહડે દુશ્મનોનાં નગારાં... સળગતાં ગામડાં ઘોર ધાડાં ચડે.
જળહળે નાળ મેઢે અંગારા. “વાર કરજે, ઘણું! કઈ હે તે ધણી,
પ્રજાના સુરને થાય ભેટે કાળજાં વેરતે સાદ સાંભળે (પછી) કેમ
બેસી રહે ક્ષત્રિ એટે... (કાગવાણી-ભા. ૨ )
ઇદ્ર ગાજ અગાજ કરે ઘર ઉપર
અંબ નયા સર ઉભરાય. અજમાલ નથુ તણું કુંવર આલાણ,
સોઈ તરત સંભારીય.
પછી ભાદ્રો આવે હેજ જુદો પડતે બીજે નમુને લઈએ –
દૂધ ફલાં ને ડમર, કંગ બંગાં કવલાશ, વીજ વળકે ને ચકળે, પ્રેપન ભાદ્રવ માસ,
સૂરને કર્મનું ભાન થાય પછી તે બસ. વળી ધર્મને ખાતર છાશવારે જામતાં ધીંગાણથી રાવલીયા રાજપુતનાં કાંડા કળતાં, કઈ કોડભરીના ચૂલા કાળે કકળાટ કરતા ને આ માઈના બેટડા નેક ટેક ને આબરૂ માટે શાક્ષાત જમની સાથે બાથ આવતા. સૌરાષ્ટ્રની ભોમકાના ધીંગા રખેવાળે ધર્મને ખાતર રાઈ રાઈ જેટલી કટકા થઈ ગયાના દાખલા આપણું પાળીએ પાળીએ પડયા છે. આ રીતે આપણું લેકસાહિત્યે આપણું ધર્મની, આપણે સમાજની ને આપણા દેશની સેવા નથી કરી ? બરાબર કરી છે. ને એનું આપણને ગૌરવ છે. એની એ વર્ષોને લેર કવિએ મિત્ર વિરહમાં સંભારી સંભારીને લડાવી છે તેના નમુના --
તો પ્રેપન ભાદ્રવ માસ પ્રધળા,
વહે પચરગ વાદળા, ગડહડત ધણુંjણું અમર ગાજત
શખર અંતર શામળા. છલકત નદીયાં ભર્યા સ્ત્રોવર
ઝરે ગરવાર જળ અરે.
ત્યારે – જશ લીયણ તરત રૂમાલ જામંગ
સતણું વિહળ સંભરે.
અષાઢ ધધૂંબીય લૂખીય અંબર વદળ
બેવળ ચેવળીયં.. મહેસાર હવેલીય નાદ ગહેલીય,
નીર લે ન ઝલે નળીયે...
અરે ખુદ રાધાજીએ વર્ષનું ઓઠું લઈને ભગવાને સ દેશ માખે છે. પૂજ્ય પિંગળશી બાપુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com