SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતની મિસરી હવાને સ્પર્શ થતાં કઈ નવાઢાનુ ઉર ઉભરાય નહિ ! પણ અહીં સસ્ક્રાચાય જાય છે તે પિયુની વિજેમની ગાથા આગળ ચલાવે છે. સખી ચતરે મારું ચિત ચિંતાતુર કાગળ એક નાખ્યા સંકટ બહુ લાગતું, પુરા પચિય માસ પીડા સાથે પીપળ આવ્યા પાન ચાલતુ, ખી વૈશાખે વિપરીત વા પાકી કાયા, પશુ નાથ ન આવ્યા. ઉભી ચતર માસમાં ચિત્તમાં ભારે ચિંતા થવા લાગી, સકટ વેઠી વેળ માંડ માંડ પાંચ મહિના કાઢયા ને હૈયું હાથ ના રહ્યું ત્યારે એક કાગળ લખ્યા તે એમાં લખ્યું કે ઝાડવે ઝાડવે નવા પાન આવી ગયા, વસતરાષ્ટ્રીએ પોતાના ગયા વરસની અખી ઓઢણી ફેંકી દઈને નવી ધારણ કરી, પણ તમે ના આવ્યા. હિંમત મારી ના ટર્ક વનમાં સાખ સૂડા એને રોજ ચાટર્ક, ઉનાળે લુ ઘણી વાય અગમાં અગ્નિ ઝરે, પિયુ વિનાનુ` માં ઉર ચિંતા ઝાઝેરી ધરે. વૈશાખના લખધખતા વાયરા વાવા શરૂ થઈ ગયા છે. મારા અંગમાંથી અગ્નિ ઝરે છે. આંબાના વનમાં કેરીએ પાકવા આવી છે તે ત્યારે વનના સૂડા એતે ઘડીએ ધડીએ ચાંચ મારી મારી ને સતાવે છે તેમ મારો સ્થિતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભર ઉનાળા ચાઢ્યા જાય છે. હિંમત હવે ટકતી નથી. નાથ વગર મારૂં અંતર ચિંતાથી ઘેરાય છે. સખી જેજે સાહેલીને સાથ સાવર જળ ઝીલતાં ભીંજાય મારા નવરંગ ચીર પશુ હૃદય નથી ખીલતાં, નાથ વિના નાદ્વીધાઈ અખેડા ક્રમ વાળીએ ? સ્વામી વિના શણુગાર વાળ ઉતારીએ. સજ્યા જેઠ મહિનામા સુકાએલા સરાવર છલકાવા લાગ્યા છે ને છલાલ ભરેલાં પાણી સાથે સાહેલીઓ ગેલ કરે છે તે સાથે જળવિહાર કરૂં છું ને એ નીરથી મારાં કપડાં ભીનાં થાય પણું મન નથી ખીલતુ' ભીંજાતુ નથી. પછી નાહધાઇ નાથવગર અખાડા વાળી કાને બતાવવા? સ્વામી વગર શરીરના શણુમાર શું કામના ? તે ડ્રાય તે। તરત જ ઉતારી નાખવા જોઈએ, જેથી મન ચલિત ન થાય, શણુગાર તા મારા પતિની અમિમાં રૂડપની છાપ પૂરતાં જ છે. મીશ્વની નજરે ભલેને ડાકણ જેવા લાગીએ પ્ણ પતિની જ નજરમાં પરી જેવા દેખાવાની જરૂર હોય આવીપતિ ક્તની ટેક અહીં બીજી કાવ્યપંક્તિમાં રજી થાય છે કેઃસખી બેસતા અષાઢી માસ વૃષ્ટિ જળ બહુ કરે, મેલે પપૈયા યુિ ખાલ જપે અતિ કરે, એવી આવી ઘેર આ ધારી રાત, દમકતી દામિની, વિનાની મારે સેજીયા કામની, સેળ અષાઢ મહિના બેસી ગયેા છે. આકાશમાંથી શ્રેણી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy