________________
કુટુંબનું મમતાભર્યું કેવું ચિત્ર આલેખ્યું છે તે જોઈએ.
આજ રે સ્વપ્નામાં મેં તો
ટાળે જોગી દીઠ જે. સેનલા વાટકડી રે
સાહેલી મારા સ્વપ્નામાં. આજ રે સ્વપ્નામાં મેં તે
પારસ પીપળે દીઠે જે, તુલસીનો કયારા રે
સાહેલી મારા સ્વપ્નામાં.
આજ રે સ્વપ્નામાં મેં તે
ગુલાબ ગેટ દીઠે જે, ફૂલડાની ફેર્યું રે
સાહેલી મારા સ્વપનામાં.
લોકગીતને કેવો પ્રવાહ છે! એક કુટુંબની વહુવાર નવોઢાને પોતાના ભાવી કુટુંબનું પિયરમાં સૂતાં સૂતાં સેલું આવે છે. ને એ સલામ તેને ઉપર મુજબનું બધું દેખાય છે ને તે સવારના હરખઘેલી બનીને પિતાની સહેલીને કહે છે કે મને આજ આવું સ્વપ્ન આવ્યું જેમાં મેં ડાલતો ડુંગર દીઠ. ખળખળતી નદી જોઈ, ઘમ્મર વલોણું જેવું, દહીં, દૂધના વાટકા જેયા, વીગ-લાકડી અને ઢીંગલી પિતઆ પણ નિહાળ્યા, જટાળો જોગી અને સોનાની વાટકી પણ ભાળી. પાછો પારસ પીપળો અને તુલસીને કયારે પણું જે ! કેવી ભવ્ય ક૬૫ના ! સમાજના તમામ અંગોને આવરી લેતી કેવી સરસ રચના !
ડેલ ડુંગર ઈ તે
| અમારો સસરે જે, ખળખળતી નદીએ રે
સાસુજી અમારા નાતા'તા ઘમ્મર વલોણું ઈ તે
મારી છે જે, દહીં દુધના વાટકે રે
જેઠાણી મારા જમતા'તા લવીંગ લાકડી ઈ તો
અમારે દેર , ઢીંગલી ને પતિએ રે
દેરાણી મારા રમતા'તા જટાળો જોગી ઈ તે
મારા નણદેઈ જે, સોનલા વાટકડી એ
નણદી મારા જમતાંતા પારસ પીપળે છે તે
મારા ગોર જે, તુલસીને કયારે
ગોરાણી મા પુજતા'તા ગુલાબ ગેટ ઈ તો
અમારે પર જે, કુલની ફેર્યું રે
સાહેલી મારી ચૂંદડીમાં.
સાહેલીએ સવાલ કર્યો “પછી શું જોયું જરાક શરમ અનુભવતાં જીવતીએ કહ્યું “ગુલાબગોટા અને ફુલડાની ફોર્યું પણ મેં સ્વપ્નામાં જોઈ
કુટુંબ પ્રેમનું કેવું સુંદર નીરૂપણ આ લોકગીતમાં ગામડાંની અજ્ઞાન, અભણ ગણુતી નારીએ આલેખ્યું છે? એક કુટુંબ પ્રત્યેની કેવી ભવ્ય ભાવનાનું ભૂતકાળમાં આપણું સંયુક્ત કુટુંબમાં અસ્તિત્વ હતું! આજે કયાં?
લોક સાહિત્યનો અજ્ઞાત રચનાર વાડાબંધી
સાહેલીએ સવાલ કર્યો “આવું સોણું એટલે શું આ બધા પાત્રો કોણ છે? ત્યારે એ યુવતિએ પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com