SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય લા ૬ ગી તા આપણું લેાકસાહિત્ય શૌય', 'પ્રેમ ' વિરહ અને વિરવભરી કથાઓ ગીતે, ભજતા અને રાસડાની જામતી અવનવી રંગતા દ્વારા અનેક પ્રકારે આલેખાયેલું છે. ને આજે પશુ સારઠની ધીંગીધરા ઉપર લેકજીભે રમતું રહ્યું છેન્ટપકતુ રહ્યું છે. ... આમ સૌરાષ્ટ્રને સાગરકાંઠે, રોતલને ભાદરકાંઠે, એતને આજી કાંઠે, ના પંચાળની ખાડા ટેકરા ભામકામાં ગીરની ગુફામાં ને વનરાજીમાં વસતા માલધારીઓનાં નેસડામાં આમ સારાએ સૌરાષ્ટ્રની ભોમકા ઉપર લેાકસાહિત્ય પથરાયેલું છે. ' પ્રેરણા સ્થાના પરહીન ખાતર, ખાનદાની ખાતર, પ્રેમ ખાતર, આશરાધમ ખાતર, આ વહેરીને હસ્તે માંયે ખપી જનાર‘શુરવીરાના પાળી, પતિવ્રતાનારી ધર્મને ખાતર, જોખનવંતી કુમારીકાઓ શિયળને ખાતર, વહુઆરૂ હીાવેણુને ખાતર થયેલ સતીના થાનકા રાજ્યના અન્યાય સામે ચારણેએ કરેલા ત્રાગા, એડી- નજરવાળા રાજવીએ સામે વિકરાળરૂપ ધારણ કરી પાડાનું કાસ ડૅાસ લઈ ઘટક ઘટક ઘટઘટાવી જનાર ચારણીની સમાધીએ.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી રાવત શહે કુદરતને ખોળે નજર ઠેરવીએ તેા નદીના ધેડાપૂર, તે હિલેળા લેતાં નીર, ગે ઝારી વાવ, કુવાકાંઠા કે જે જેમનવીઓનુ સ્નેહમસ્તીનું કેન્દ્રસ્થાન... વડવાઈ પતાળે નાખીને ઉભેલે ઋષીરાજ જેવા પાદરના વડલા. ગામ ઝાંપા કે જ્યાં સાસરે સીધાવતી સાહેલીને વળાવવા આવતા કંઈક જીવતીઓએ પાડેલા કળશા કળશા આહુડા છેલ્લે નનામીના વિદ્યામાં આમ આ બધા લેકસાહિત્યના પ્રેરણાસ્થાને ગ્ણાય. આ બધા સ્થાનેાની ભીતરમાં લે!કસાહિત્યના ધબકારા શકે છે. પ્રામબારની પુનિતકથાને બિરદાવવા એની–અમરગાથાને • લાકાએ જ સ્મૃતિ ઇતિહાસના પાના બનાવી જીવંત રાખી છે. તેવીજ રીતે લોકજીવનની ઘેરી રેખાઓના ઉઠાવ આપતી લેકગીતની પંક્તિઓને પણ કંઠસ્થ રાખી છે. ... લેાકસાહિત્ય દ્વારા લેાકસમાજે લેાકજીવનના પ્રસગાને સ્મૃતિને ઇતિહાસના પાના બનાવી જીવત રાખી છે. અનેકવિધ પ્રવાહીની વચ્ચે લાકસમાજે પોતાના વહેવાર અને આનંદની ઉર્મિઓને લેાકસાહિત્યમાં વણી છે. પ્રાચીન યુગમાં આવા સાહિત્યને સધસ્વા માટે પુસ્તકા નહીં તે તે વખતે આ સાહિત્યને લેકાએ પોતાના હૃદયમાં સ્થાન આપીને સધરી રાખ્યું છે. અને આ સાહિત્યના વારસા ઉત્તરાત્તર સૌને આપતા. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy