________________
વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, કૃષિના વિષયાની વિવિધ શાખાઓમાં અનુસ્નાતક-શિક્ષણ મેળવવાની સુવિધા સૌરાષ્ટ્રની વિવિધ કાલેજોમાં સાંપડે છે,
સોાધન:
યુનિવર્સિટી દ્વારા નીચેની સંસ્થાએ અનુસ્નાતક શિક્ષણ અને ખાસ કરીને સ ંશાધન માન્ય થયેલી છે.
૧. દ્વારકાધીશ સ ંસ્કૃત એકેડમી એન્ડ ઇન્સ્ટીટયૂટ ફેશર રિસર્ચ ઈન ઈન્ડાલેાજી...દ્વારકા. સંસ્કૃત વિષયમાં મશોધન માટે,
૨. સેન્ટ્રલ સેલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, ભાવનગર. રસાયવિજ્ઞાન સાધન માટે.
અને વનસ્પતિવિજ્ઞાનના
પી. એચ ડી ની પદવી માટે જુદી જુદી વિદ્યાશાળાઓ માટે યુનિર્સિટી શિક્ષકાને માન્યતા આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કરી સુશાધન દ્વારા આ પદવી મેળવી શકાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના અને ઉચ્ચ શિક્ષણ :
સૌરાષ્ટ્રની ગૌરવશાળી ભૂમિ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભાગ્યશાળી છે. સૌરાષ્ટ્ર લબ્ધપ્રતિષ્ઠ, અનુભવપકવ અને કુશળ શિક્ષણકારો પકવ્યા છે. ગ્રામવધાપીઠ સધન-શિક્ષણ ક્ષેત્ર વગેરે દ્વારા ગ્રામ્ય અને શહેરી જનતાની શિક્ષણ-ભૂખ સતાષાઈ રહી છે.
અહીંની ઉચ્ચ શિક્ષણુતી સવન્ના પર આછેરી દ્રષ્ટિપાત કરતાં લાગશે । ૮૫ વર્ષના ગાળામાં ૧માંથી લગભગ ૫૫ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રા
સૌરાષ્ટ્રમાં ઉભી થઈ છે; આજે નહિ, નહિ તે નિદાન ૧૬ થી ૧૮ હજાર વિદ્યાર્થી ગ્મા સ! એમાં વિદ્યાની ઉપાસના કરી રહ્યા છે. આ સર્વ સંસ્થાએ સૌરાષ્ટ્ર-પ્રદેશમાં લગભગ સરખી રીતે વેરાયેલી પડી છે. આથી કાઈપણુ વિભાગમાં રહેતા વિદ્યાર્થીને ફરિયાદ કરવાપણું ન રહે કે અમારા પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણની સગવડ ન હેાવાથી અમારે અભ્યાસ છેડી દેવા પામ્યા.
હવે તો સૌરાષ્ટ્રની પેાતાની જ યુનિવર્સિટી કામ કરતી થઈ ગઈ છે. ઘેાડા જ વર્ષોમાં તે તે સુસ્થિર થઈ ઊચ્ચ શિક્ષણુક્ષેત્ર ગણ્ય વિકાસ સાધરો જ એ નિઃશંક છે.
ઉચ્ચ શિક્ષણુ તબકકે શિક્ષણધારણ, છાત્રાલય, પરીક્ષા, વિદ્યાર્થીઓનું સામુહિક જીવન, તેમના માટે કલ્યાણપ્રવૃત્તિ, શારીરિક શિક્ષણ-સુવિધા વગેરે ઘણા વિભાગેામાં સુધારા તથા સશોધનની આવશ્યકતા છે, આપણે ઈચ્છીએ કે નવજાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કા કર્યાં આ ખામૃત સાગ હશે જ.
મોટા ભાગના વિદ્યાર્થીએ ઉપાર્જન-સમતા વધારવા માટે જ અભ્યાસ કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ માટે એક પ્રકારની આંધળી દોટ મૂકતા હજારો વિદ્યાર્થીઓ કાઈ ચોક્કસ ધ્યેય વિના કાલેજોમાં રહી સમય, શક્તિ અને રાષ્ટ્રન વેડફતા દેખાય છે. એ લઈને સાચી વિદ્યા માટે અભિમુખ કરી તેનું સંસ્કારલડતર કરી સમાજવાદી સમાજરચનામાં જવાબાર નાગરિક તરીકે તેમને તૈયાર કરવા માટેતુ' શિક્ષણુ આપવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાથી બનતું અશ્રુ' કરી છૂટશે તેા આપણું ભવિષ્ય વિદ્યાક્ષેત્રે ઉજળુ છે,
જોકે આ દિશામાં પ્રયાસે શરૂ તે થઇ જ ગયા છે. શિક્ષણુ પદ્ધતિ, ફરજિયાત હાજરી;
આંતરિક
www.umaragyanbhandar.com