SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૯૬ : પેટ્રેટ કર્યાં, કુદરતી દૃષ્યા અને પ્રાણીના સ્ક્રેચે ઘણા કર્યાં. યુપીયન પ્રજાએ તેમની કદર વિશેષ કરી છે. આ કલાકાર સજ્જન પુરૂષ છે. “ ચ’ક્રૂ' ત્રિવેદી :- ભાવનગર જ્યારે દેશી રાજ્ય હતુ. ત્યારે તેના મહાલના ક્રાંકચ ગામે લીલીયામેટાના વતની હરીલાલ ત્રિવેદીની વસુલાત ખાતાના અવલકારકુન તરીકે બદલી થઈ ત્યારે આજો કલાકાર ચદ્ર ચંદુ તરીકે ધરના નાનકડા બાળક હતા. એક રાજગોર બ્રાહ્મણના પુત્ર અર્જુનની ચિત્રકલાથી ચંદુ મુગ્ધ બન્યા અને રંગ લાગ્યો. “ભરત અને મૃગ”ના એક ચિત્ર ઉપરથી તેના મન ઉપર ઘેરી અસર કરી, રવિશ કર રાવળ નવચેતન, કુમાર કાર્યાલય વિગેરેની ચંદ્રને પ્રેરણા મળી. ભાવનાભરી દુનિયા નિશા એને પણ ચયા. અનેક ચિત્રસર્જ કે। અને ચિત્રશાળાની તેમને હુંફ્ મળી ગુજરાતભરમાં એક અચ્છા ચિત્રકાર તરીકે તેમની ગણના છે શ્રી જયસિહુ ભીં. સિસેાદિઆ :— • રૂ. પાલીતા. વ. ૪૨. જેએ બચપણથી જ શાંત ગ ́ભીર એકાંતપ્રિય અને મીલનસાર સ્વભાવના છે. ચૂસ્ત સિદ્ધાંતવાદી અને જીવનમાં સંપુરૢ ધૈર્યથી મક્કમતા પૂર્વક ધારેલા દરેબીંદુ તરફ પહોંચવા દઢનિશ્ચયી સ્વભાવના છે. વારસાગત સાત્વિક જીવન માથે. વેદેકત સંસ્કૃતિ અને ભારતીય તત્વજ્ઞાન તરફ બચપણથી જ એમની ઉડી ઋચિ હાવાથી તે યેળ, વેદાંત તેમજ તત્કાનના અનેક પુસ્તકાના સતત અધ્યયનથી આ વિષયના ઉડા અભ્યાસી છે. યેાગે તે સંસ્કારી વિસ્તૃત કુટુંબ ધરાવતા હોઇ ઈશ્વર સાનિધ્યમાં જીવન વિતાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે. કેટલોક સમય રેવન્યુ ખાતામાં સવિસ કર્યાં બાદ જીવનક્ષેત્રમાં અનેક ખાડા ટેકરાએ પસાર કરી હાલમાં ચિત્રકાર તરીકે જીવન પસાર કરી રહ્યા છે. સામાજીક ક્ષેત્રે એમની પ્રવૃત્તિએ ઘણી છે. શ્રી અંજન દવે:- એક યશવી કલાકાર યુવાન છે. તેઓ સૌરાષ્ટ્ર સ્ટેટ એકમાં કામ કરે છે. ઉમર વર્ષે ૨૭ “તેએ. મુંબઈ આર્ટ ગેલેરીમાં પેાતાના ચિત્રનું એક પ્રદર્શન યેાજીને ખ્યાતનામ અન્ય છે.' તેમના મનપસંદ વિષયેા કાર્ડ, સ્યુસાઈડ, ફટીંગ, માનસિક માનસ ચિત્ર ઉપસાવી તેમની સ્વપ્નસૃષ્ટિ ચિત્રમાં રજુ કરવા અગાધ સાધના કરી રહ્યાં છે. તેના પિતા શ્રી મેાહ લાલ દવે રેટ બેન્કના એક ઉચ્ચ અધિકારી છે. આખું કુટુંબ ખૂબજ કેળવાયેલું છે. પિતા અને પુત્રા સાથે મળીને ભારતી કલાસમાજ-વિજ્ઞાન અને અધ કરણના ગહન પ્રશ્નો પર નિયમીત ચર્ચા વિનિમય કરે છે. શ્રી અંજનના મતમાં ભરતની સંસ્કૃતિના ધબકાર ઝીલતી, છતાં એ પુરેપીયન પશ્ચિભાત્ય કલાતી મારી સરવાણીએ ઝીલી એકરસ કરવાની તમન્ના છે. તેમનેા આદર્શો અજટાની કુલ ના નમુના છે. આ કલાન! નખ્રુનામાં જે તરવરાટ, જે ગતી છે, તે જીપ્સી તવતે જાગૃત કરતી નથા-પણુ કાઇ અનંતની અનંતતામાં ડૂબકી મારવા પ્રેરે છે; જ્યારે પશ્ચિમાત્ય કલામાં આ ભાવતા ભય રહે છે. એક યશસ્વી સાધક ભવિષ્યને ભાવનગરની ધરતીમાં ઉછરેલે-એક તેજસ્વી કલાકાર બની રહેશે. તેમની વિશિષ્ટતા એ છે કે માત્ર કેનવાસ પર રેખાએ ારાવાનું જ કામ નહિ પણ વિશ્વના જુદા જુદા ભાગેામાં વિખ્યાત કલાકારની દષ્ટિ અને શૈલીના www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy