________________
:
:
જા મ ન ગ ર ન ગ ર પાલિકા છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરની આ નગરપાલિકા ટુરિસ્ટ તથા પ્રવાસીઓને અત્રે પધારવા હાર્દિક આવકાર પાઠવે છે. આ રળીયામણા શહેરમાં જોવા લાયક સ્થળે નીચે મુજબ છે.
જૈન તથા હિન્દુ મંદિરે, લાખેટા. મ્યુઝીયમ. નગરપાલિકાના પમ્પ હાઉસ ઉપર વૃન્દાવન બાગની ઝાંખી કરાવે તેવું અદ્યતન અને સુશોભિત ગાર્ડન, સેલેરીયમ, આધુનિક રમશાન, ધન્વન્તરી મંદિર, બેડીબંદર, રોઝીમાતાનું મંદિર, તથા વાસુરા ટારપીડે સ્કુલ સૈનિક સ્કૂલ, બાલાચી તેમજ દેખી વાવ સેનેટેરિયમ તથા રજિત સાગર લેઇક વિગેરે સ્થળો.
બેડેશ્વર ઉપર એકસ્ટ્રેશન પ્લાન્ટ છે. હર્ષદ ટેકસ્ટાઈસ મીલ્સ તથા દિગ્વિજય વુલન મીલ્સ, સેકટ વર્કસ, બરફના કારખાના વિગેરે છે. તેમજ બુક બેન્ડ ઈન્ડીયા લીમીટડ ફેકટરી પાછળ સુધરાઈએ મધ્યમવર્ગ માટે નજીવી કિંમતે બનાવેલ ૨૪૭ બ્લેકસ આવેલ છે.
આ સ્થળે જવા જવા માટે નગરપાલિકાની પિતાની લકઝરી બસની સગવડતા વ્યાજબી દરે ઉપલબ્ધ છે.
લીલાધર પટેલ
પ્રમુખ તા. ૧૬-૧૨-૬૭
જામનગર નગરપાલિકા ... શુભેચ્છા પાઠવે છે .... છો ન ર મ દ સેવા સ હ ક રી મંડળી
મુ. નરમદ (જિ. ભાવનગર)
રજી. નંબર :- ૨૦૩૮ શેરભંડળ :-- રૂ ૮૩૦૦-૦૦ અનામતફડા-રૂ. ૧૦૦૦ ૦૦
સ્થાપના તારીખ :- ૩૧-૫-૬૦
સભાસદ સંખ્યા :- ૭૫
શાહ ધનવંતરાય બાવચંદ
પરશોતમ લઘરભાઈ
પ્રમુખ
મંત્રી,
વ્ય. ક. સભ્ય -(૧)-ભલા રાઘવભાઈ (૨) પરશોતમ અમરાભાઈ
(૩) ભીખા ગોકુળભાઈ (૪) શામજી રામાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com