SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવસુખરાય મનસુખરાય વસાવડા :જૂનાગઢના વતની ઈ. સ. ૧૯૦૪ માં ત્યાં જ જન્મ ૧૯૨૫ માં જૂનાગઢમાંથી જ ઉચ્ચ શિક્ષણ લઈ નડિયાદની ન્યુ. ઇંગ્લિશ હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૨૯ માં જુનાગઢ રાજ્યના સિનિયર એજ્યુ. ઇન્સ્પેકટર થયા તે ૧૯૩૬ થી ચીફ એજ્યુ. એફીસરના પી. એ. થયા. શ્રી નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ :ગુજરાતમાં એવુ કાણુ (શ્રી નાનાલાઈ ભટ્ટ) હરો જેણે નાનાભાષ ભટ્ટનુ નામ ન સાંભળ્યુ... હાય ! જન્મ સવત ૧૯૩૯ ના એસતા વર્ષના દિવસે. ઇ. સ. ૧૯૦૩ માં શામળદાસ કાલેજમાંધી વેદાન્ત અને ઐચ્છિક અંગ્રેજી લઈ સ્નાતક થયા. ૧૯૭ માં શાંકર વેદાંત તે અંગ્રેજી લખ઼ એમ. એ. થયા તે પછી એસ. ટી. સી. તે ટી ડી. થયા. ઇ.સ. ૧૯૦૮ માં ભાવનગરની શામળદાસ કૅલેજમાં અશાસ્ત્ર ને ઈતિહાસના અધ્યાપક તરીકે નિયુકત થયા. તેમના જીવન પર બિલખા આશ્રમવાળા તે સમયના સૌરાષ્ટ્રના લધુ શંકરાચાર્યાં જેવા શ્રી મન્નાથુરામ શર્માના ઊંડા પ્રભાવ હતેા. તેમની પાસે વારંવાર જતા, તે તેમના શિષ્યમ ડળમાં નાનાભાનું સ્થાન પહેલી હાતુ ગણાવા માંડયુ. શામળદાસ કૉલેજમાં તેમના મનને સુખ ન હતું. તે સમયની ભાણીયા શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થી એમાં ધાર્મિક સંસ્કારના અભાવ જોઇ તેઓ ઊંડા વિચારમાં પડી જતા. છેવટે ૧૯૧૦માં તેમણે તે જમાનામાં માનપાનની ગણાય તેવી અધ્યાપકની કરી ફગાવી ૬૪ ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન' નામે છાત્રાલય શરૂ કર્યું. આ સમયના તેમના જીવન પ્રસંગો પર તે એકાદ પુસ્તક લખવું પડે. તેમણે સાદાઇ, સફળતા, ત્યાગ, તપશ્ચર્યાં, ને સૌથી તે। વિશેષ અભયપણે આ સંસ્થા ચલાવી જેતી પ્રેરક જ્યેાતનાં અજવાળાં ગુજરાત ભરમાં તે થાડે ધણે અંશે ખાખા દેશમાં રેલાયા છાત્રાલયના ગૃહપતિ તરીકેના તેમના અનુભવો પરથી તેમણે ‘છાત્રાલય' માસિક ચલાવ્યું ઘણા પુરતા -: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઃ ૩૫ : લખ્યાં. છેવટે આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના કરી ત્યાં જઇ વસ્યા. આંબવાની તેમની જ્યાત આજે સણેાસરામાં તેમણામાં શ્રી મનુભાઇ પંચાળી (દÖક) અને શ્રી મૂળશ' કરભા ભટ્ટના સપ્રયત્ને વધુ ને વધુ પ્રજવલિત થઇ પ્રકાશ રેલાવી રહી છે. શ્રી નાનાભાઇ ભટ્ટ ત્યાર પછી ભાવનગર રાજ્યમાં પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર સાંપાયું ત્યારે શિક્ષણ પ્રધાન બન્યા. પરંતુ ગુજરાતમાં નાનાભાઈ ભટ્ટ તે। આવનારા વર્ષો સુધી શિક્ષણના ક્ષેત્રમાં પેાતાની આગવી ઢબે રચતાત્મક પ્રયોગો કરી એક નવુ તે અપૂર્વ દ્વાર ખાલનારા વરેણ્ય પૂન્ જેવા ગણાશે. તેમણે હિરણ્યમય પાત્રનું આવરણ દૂર કરી સત્યનાં દર્શન કરાવ્યા. સાક્ષરવય શ્રી ડેાલરભાઇ :- અલીયાબાડાની ગ'ગાજળા વિદ્યાપીઠના સંસ્થાપક સાક્ષરવર્ય શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડની ગુજરાત સરકારે સૂચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિપદે નિયુકતી કરી છે. એથી સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્રમાં રસ ધરાવતા તે એ ક્ષેત્રમાં પ્રદાન કરતા તમામને ઉંડા સ ંતેષને આનંદ થશે. ઇ. ૧૯૦૨ના ત્રેવીસમી જાન્યુઆરીએ કચ્છના પછાત ગણ'તા વાગડ પ્રદેશના જંગી ગામે જન્મેલા ડેલરભાનું મૂળ ગામ તેા નવાનગર રાજ્યનું જોડિયા છે. એમના પિતા જેડિયામાં કસ્ટમ્સમાં અવલકારકુન હતા એટલે ડાલરભાઇનું અંગ્રેજી ચાર ધારણ સુધીનુ ભણતર તે જોડિયામાં જ થયું, એટલે કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રના તેમના પ્રેમ અને અભિરુચિ તે જોડિયામાં જ કેળવાયાં તે પૂષ્ટ પામ્યાં. તે પછી એ રાજકોટની આલ્ફ્રેડ હાસ્કૂલમાં ભણ્યા. જો કે મેટ્રિકની છેલ્લી પરીક્ષા બહુમુખી પ્રતિષ્ઠા સાથે તેમણે રાજકેટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી પસાર કરી. તે બાદ જુનાગઢની બહાઉદ્દીન કાલેજ, કરાંચીની ડી. જે. સિંધ કાલેજ, વગેરેમાં અભ્યાસ કરી ૧૯૨૪માં તેઓ સંસ્કૃત અને ગુજરાતી સાથે બી. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy