SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૪૪ઃ સમયે બેક સમુદાય વચ્ચે જઇ ત્યાં ધીરજ રાખવાનું કહેવા લાગ્યા અને આશ્વાસન આપી અનેક સ્ત્રી-પુરૂષાને માટે તેમણે અન્નના ભંડાર ખુલ્લા મુકી દીધું. તેઓશ્રીના પ્રતિભાશાળી વ્યકિતત્વ નીચે અંજાયેલા ધણા લેકે જુનાગઢમાં જ સ્થીર રહી ગયા અને છેવટે આકૃત ટળી ગઈ. શ્રી જિતવિજયજી દાદાનું જીવનચરિત્ર. રૂડા કચ્છ દેશના વાગડ પ્રદેશમાં શાભનું મનફરા ગામ. જેમાં સેળમા શ્રી શાંતનાથ પ્રભુનું સુંદર જિન મંદિર છે. તેવા મનફરા ગામમાં ૧૮૯૬ની સાલમાં ચૈ-મુ–રના દિવસે અવલબેન માતાની કુક્ષીએ તે મહાપુરૂષને જન્મ થયેા. પિતાશ્રી ઉકાજીના કુલમાં દીપક સમાન તે પુત્રનું નામ જયમલ રાખવામાં આવ્યું. જયમલ બાલ્યકાળથી જ ભારે તેજસ્વી સુસ'સ્કારી અને સહૃદયી હતા. પરં'તુ બારમા અચાનક આંખની પીડા ઉપડી. અસહ્ય વેદના કમસત્તાએ તેમના એ અમુલ્ય નયના ખુંચવી લીધા ત્યારે ધમ શ્રદ્ધાળુ જયમલે અભિગ્રહ કર્યો કે જો મારા નેત્રા સારા થાય તે હું સયમ પંથે પ્રયાણુ કરીશ. આ પ્રમાણે અભિગ્રહ કરી શ્રી શત્રુંજય વર્ષ' શુભેચ્છા શ્રી ત ગ ડી મુ. તગડી રજી. નબર :- ૬૮૧૧ શેરભ'ડાળ :- રૂા. ૧૩૦૦૦-૦૦ અનામતફ્ડ :- રૂા. ૧૦૦૦ ૦૦ લાલશ કાળુશા મંત્રી, સે વા વ્ય. ક. સભ્યા–(૧)–ધનજી અરજણ (૪) જસમત રાષ્ટ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - ગીરાજ યાત્રા કરવા ઉપડયા. અને શ્રી શત્રુંજય ગીરિરાજની સ્પર્શના કરતા અપૂર્વ ભાવેાલ્લાસ આવતા દિવ્ય ચમત્કાર સર્જાયા અને બંને ચક્ષુએ પૂર્વવત્ ખૂલી ગયા નેત્રના રાગ નાશી ગયા દિવ્ય નયનની પ્રાપ્તિ થઈ. ત્યારે તુરત જ શ્રી આદિધિર દાદાની સન્મુખ આજીવન બ્રહ્મચર્ય વ્રતની ભિષ્મપ્રતિજ્ઞા લીધી. અને ૧૯૨૫ના ફૈ-સુ-૩ના પદ્મવિજ"જીમ, પાસે સયમ અ’ગિકાર કર્યાં અને તેએશ્રીનું પુનીત ના મ જીત વજયજી મહારાજ રાખવામાં આવ્યુ' જે સ્થળે દિક્ષા થઇ ત્યાં કેટલાયે વર્ષોથી સુકાઈ ગયેલ રાયણનુ વૃક્ષ હતું તે નવપલ્લવીત થઈ યું. અને તે ગામનાં કુવાનું પાણી ખારૂ હતું તે મીઠું થઈ ગયુ' એએ શ્રીના જીવનમાં આવા તા કક ચમત્કાર સર્જાયા છે. જ્ઞાન ધ્યાન તપ ત્યાગ વૈરાગ્યથી સયમજીવનને એવું સુવાસિત બનાવેલ કે જેના દ્વાર અમેધ વચન સિદ્ધિ પ્રાપ્ત થયેલ. પંચાવન વર્ષાં સુધી અજોડ કાટીનું સંયમ પાળી, ૮૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧૯૮૦ના અષાઢ ૧. ના પલાંસવા ગામમાં સ્વર્ગવાસ પામ્યા. ધન્ય હે ! એ મહાન જ્યોતિ તે અગણિત વંદના હે તેમનાં પુનિત પદારવિંદે ... પાઠવે છે .... સ હું કા રી મ ડ ળી (જિ. ભાવનગર) સ્થાપના તારીખ :- ૧૪-૬-૬૪ સંભાસદ સંખ્યા ઃ- ૬૨ રવજી રામજીભાઈ પ્રમુખ (ર) એચર સીદીભાઈ (૫) અમરશ’ગ કાનજીભાઈ (૩) ગીલા ભીખાભાઈ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy