________________
સૌરાષ્ટ્રના નૃત્ય અભિનય દર્શનમાં ખ્યાતિ પ્રાપ્ય નૃત્યાલંકાર શ્રી ધરમશીભાઈ શાહે ભારતના ખ્યાતિ પ્રાય નૃત્યાચાર્ય શ્રી ઉદયશ'કરની પાસે નૃત્ય શિક્ષા સંપાદન કરી સમસ્ત સૌરાષ્ટ્ર તથા ભારતમાં સર્વોપરી પદ સોંપાદન કરેલ છે. શ્રી શુ હું ભાઈએ પેાતાનું જીવન સંસ્વ નૃત્ય તથા સંગીત કલા પાછળ ન્યૌછાવર કરી દીધેલ છે. અને તેમની પાસે સૌરાષ્ટ્રની ભિન્ન ભિન્ન નૃત્ય ક્લાએનું તથા નૃત્યના વિભિન્ન અંગેાનું જ્ઞાન ઘણુંજ ઉમદા પ્રકારનું છે. સૌરાષ્ટ્રના આ નૃત્ય કલાકાર માટે સૌરાષ્ટ્રની જનતાએ બહુજ માન તથા ગૌરવ ધરાવવું જોઇએ, શ્રી ધરમશીભાઈની જીવનની નસેનસમાં નૃત્ય ઉર્મિની અનમેાલ અભિનય દર્શન તથા કલા દનના વારસા તથા જ્ઞાન સાંગાપાંગ ઉતરી આવ્યા છે. આ નૃત્ય કલાના સૌરાષ્ટ્રના મહાન નૃત્ય સાધકની પાસેથી
૨૭. ન ૧૯૮૯
શેરલ ડાળ ૨૦,૦૦૦-૦૦ અનામતĚડ ૧૦૦૦-૦૦
શુભેચ્છા પાઠવે છે
શ્રી ઉખરલા વિ. કા. સહકારી મંડળી મુઃ ઊખરલા (જિ, ભાવનગર)
કીરીટસિંહ અનેાપસિંહ ગાઢેલ
મંત્રી
નૃત્યાઅભિલાષિ પ્રેમિઓને ધણું જ જાણવાનું મળશે. તેમનુ જીવન ત્યાગમય તથા સાદુ નિરાભિમાનિ સત પુરૂષ જેવુ છે. તેએ પાતાનુ જીવન કલા સાધનામાં વ્યતિત કરે છે. કલાની પાછળ સતત સાધક બનવુ જોઇયે તે તેમના જીવનને મૂળ આદેશ
છે, કલા સાધવા માટે પરિશ્રમ તથા મહાન તપની જરૂર છે. જીવનમાં કલા સાધવા માટે તપ સિવાય કલા સિદ્ધિ કદી પ્રાપ્ત થતિ નથી. અને કલા સિદ્ધિનુ જ્ઞાન ગુરૂ વગર કદી પણ માનવ જીવનમાં પ્રાપ્ય થઇ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:૩૧૯:
ગુરૂÝ ચુન સબ ગુની જન ગાયે કલા ગ્યાન ગુરૂ બિન નહિ આપે. ગ્યાન ધ્યાનમેં ગરૂ ગુન ગાયે ભવ સંસાર ભવ પાર તર જાયે.
સ્થાપના તારીખ ૨૩-૧૨-૫૦ સભ્ય સખ્યા : ૨૦૭
જેા કર દુ ભજી પંડયા
પ્રમુખ
:
વ્ય. ક. સભ્યા : (૧) આણુંદસ’ગ ગુલામસંગ (૨) પૂજાભાઇ અનેાપસિ’હુ (૩) નાનભા ખાપુભા (૪) જીલુભા ખેડુભા (૫) દાદભા કેશુભા (૬) ગુલામસંગ ભુપતસંગ
www.umaragyanbhandar.com