SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તેની ભાદર અને શેત્રુંજી, નાગમતિ અને રંગમતિ, મચ્છુ અને કાળુભાર સમી નદીએ પ્રમાણમાં નાનકડી હાવા છતાં તેના કાંઠે કાં શૌય કથાઓ અને પ્રેમકથાએ પૂરબહારમાં કાલીકુલી છે. સૌરાષ્ટ્રની નદીઓ આજે સુકી પડેલી ઉપજાવ ધરતીને નંદનવન અનાવવા નથાઈ રહી છે. અહિંના સાગરકાંઠે પણ બેનમૂન છે. આ ધરતીને સુરાષ્ટ્રના નામે પણ નવાજવામાં આવી છે. તેના કારણમાં માનવજીવનમાં જોવા મળતાં તમામ સદ્ગુણ્ણાનું તેમાં સમીલન થયુ છે. સૌરાષ્ટ્રના માન અને આદર તા કહેવતશા છે. વિદ્યા અને ધમની ખેાજમાં નીકળેલે ચીની મુસાફર હ્યુ-એન-સંગ પણ સૌરાષ્ટ્રના વલ્લભીપૂરના વૈભવ અને સંસ્કાર જોઇને પ્રભાવીત મન્યા હતા. સૌરાષ્ટ્રના વીરપુરૂષોની ગાથાઓએ તે જગતના લેાકેાને પ્રેરણા પૂરી પાડી છે. સામનાથ જયાતિર્લીંગની રક્ષા કાજે રજપૂતાએ ખેલેલા કેસરીયાજ ́ગ, શત્રુંજય પર્યંતના જૈન તીČના રક્ષણ અર્થે મુસ્લીમ બાદશાહોના આક્રમણુ સમયે ખમીરવ'તી ખરાટકામના મીઢાળમ ધા સંખ્યામ"ધ નવલાહીયા યુવાનેાએ લીલુડા માથા ધરી દ્વીધા એ અપૂ વીરતાનુ તેજસ્વી પ્રકરણ જૈન સમાજના ઇતિહાસમાં આજપણુ કંડારાયેલુ` મેાજૂદ છે, વાટભૂલ્યા વટેમાર્ગુ એને જાણ્યા પારખ્યા વિના માંઘેરા મહેમાન બનાવનારા કચ્છના લાકે, સ્વમાન, સ્વવરક્ષા અને સ્વાતંત્ર્યતા ખાતર જીવનને હાડમાં મૂકી જંગ ખેડનારા મીયાણા અને મેર લેકે, નેક-ટેક ખાતર ન્યાછાવરી કરનારા વાઘેર અને કાઢીકેામના મરજીવાઓ, જોગીદાસ ખુમાણુ અને અભા સારઠીયાના પરાક્રમે, પ્રજાની સંસ્કારિતા, સચ્ચાઈ અને ધમ ભાવનાને હરઘડીયે સજાગ રાખનારા સંતા અને ભટ્ટો, આધ્યાત્મિકતાની ચીનગારી આપનારા મુનિવર્યાં અને સિદ્ધપુરૂષા સૌરાષ્ટ્રમાં સજાČયા હોવા છતાં, આ ધરતીનું ધાવણ ધાવીને અહિં જ ઉછર્યાં હાવા છતાં સમસ્ત દેશના ગૌરવસમા બનીને રહ્યાં છે. રાષ્ટ્રિય શિક્ષણ માટે ભેખ લેનારા વઢવાણુના સ્વ- ફુલચંદભાઇ અને શિવાનંદ, રાજકોટમાં પુરૂષોતમ ગાંધી વિ.ને ગણાવી શકાય. માત્ર ઇતિહાસ અને ભૂતકાળની ગાથાઓની મુડીમાં રાચનારા આ પ્રદેશ નથી-આ પ્રદેશની અસ્મિતાના મુળ ભલે ઊંડા ઉતર્યો હાય છતાં વર્તમાનના વહેણ સાથે પણ તે તાલબદ્ધ કદમ મીલાવતુ` રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૮૧ Ooo www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy