________________
જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડ
જુનાગઢ
ફોન :- એફીસ ૨૧૦ રજી. . ૩૧૨૪ તા. ૨૪-૬-૫૯ તાર -પુડી કેપસુલ પ્રમુખ ૩૩૬
પ. બે. નં. ૧૬ હે ઓફીસ:
બ્રાન્ચો – હુસેની બીલ્ડીંગ, મહાત્મા ગાંધી રોડ, ૧તલાળા ઓઈલ મીલ અને સપ્લાય
વિભાગ, ૨. મેંદરડા બ્રાન્ય
૩. સાસણ ગીર (બ્રાન્ચ) અધિકૃત શેર ભંડોળ
રૂપિયા પાંચ લાખ વસુલ આવેલ શેર ભડળ – રૂપિયા એક લાખ દસ હજાર નવસે પુરા સરકારશ્રીને શેર ફાળો :
રૂપિયા ઓગણપચાસ હજાર આઠસે પુરા અનામત અને અન્ય ભડળ :- રૂપિયા બે લાખ એક હજારનવ પચીસપુરા કુલ કાયર ભડળ
રૂપિયા ચુંમાલીસ લાખથી વધુ હજ જીલ્લા તાલુકા સહકારી સંઘ અને મંડળીઓ દ્વારા ખેડુતોને રસાયણિક ખાતર,
બીયારણ, જંતુનાશક દવાઓ અને અન્ય ઉત્પાદનને લગતી વસ્તુઓ પુરી પાડ
વામાં આવે છે. જ જુનાગઢ, વેરાવળ, માળીયાહાટીના, તલાળા અને મેંદરડામાં રસાયણિક ખાતરનો
બફર સ્ટેક રાખી વેચાણ કરવામાં આવે છે. હ ખાંડ, કેરોસીન, ફૂડ, પતરાં સીમેન્ટ વિગેરે વસ્તુઓનું હેડ ઓફીસેથી તથા
બ્રાન્ચમાં વેચાણ કરવામાં આવે છે. & જુનાગઢ શહેરમાં છેલ્લા સંઘ હેલસેલ નેમીની તરીકે લેકેને જીવન જરૂરીયાતની
ચીજ વસ્તુઓનું વ્યાજબી ભાવે વેચાણ કરે છે. છે સરકારશ્રીની નીતિ અનુસાર લેવીનું તેલ ફુડ કેરપરેશન દ્વારા મેળવી કામગીરી
કરવામાં આવે છે. તલાળા સહકારી ઓઈલ મીલ તથા સપ્લાય વિભાગમાં તાલુકાની સમગ્ર સહકારી
પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે. જ સંધ દ્વારા માલની હેરવણી ફેરવણી માટે પબ્લીક કેરીયર વસાવેલ છે.
હીરાચંદભાઈ પુ. વૈદ્ય
ઉપ પ્રમુખ
'દ્વારકાદાસભાઈ ના. ત્રિવેદી
પ્રમુખ
જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com