________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી શાંતીનગર જૂથખે. વિ. વિ. કા. સહ. મંડળી લી.
શાંતીનગર
મહુવા તાલુકા
ભાવનગર જિલ્લો સ્થાપના તારીખ :- ૧૧-૧-૫૬
સેંધણી નંબર -૧૯૧૯ શેર ભંડળ :- ૮૫૦૦૦-૦૦
સભ્ય સંખ્યા - ૩૪૫ અનામત ફંડ :- ૧૦૦૦૦-૦૦
ખેડૂત – ૨૯૮ અન્ય ફંડ :- ૫૦૦૦-૦૦
બીન ખેડૂત - ૪૭ અન્ય નંધ:- મંડળીએ બેંક પાસેથી લેન મેળવી સભ્યોને એકંદર પાંચ લાખ રૂ. સુધીનું ધીરાણ કરેલ છે તેમજ સભ્યને અનાજ, ખાતર, વિગેરે પુરૂ પાડવા બે બ્રાંચ માઈન વિતરણની વ્યવસ્થા કરેલ છે.
પ્રતાપરાય સી. રાશી
મંત્રી
દુલાભાઈ કરશનભાઇ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com