________________
ઘેલા સેામનાથ મહાદેવ
· ઘેલા સેામનાથ ’નું ઐતિહાસિક મદિર
જેમ ભક્ત ખેડાણાની ભક્તિથી દ્વારકાધીશ પ્રસન્ન થઇ ડાકાર પધાર્યા, તે જ રીતે ગુજરાતના રજપૂત રાજાની કુંવરી સતી મીનળદેવીની અપૂર્વ ભક્તિથી પ્રભાસક્ષેત્રમાંથી ભગવાન સામનાથ પેતે અત્રે પધારી સ્વયંભુ ઘેલા નદીના કાંડા ઉપર બીરાજમાન થયેલ છે. ખાટાદ–જસદણ લાઈન ઉપર આ તી આવેલું છે. હજાર વર્ષના જૂતા તેને તિહાસ છે. મૂર્તિ નજરે જોતાં પ્રભાસની જ્યેાતિલીંગ મૂર્તિ છે એમ ખરેખર દેખાઈ આવે છે. —મહ’તશ્રી દેવગિરિજી વીરગિરિજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com