SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ એવરેસ્ટ હાઉસ, ૧૪ કામયકલા શય મુ બ૨ ૬. તા. ૧૫–૧૧–૬. શ્રીસુત નંદલાલભાઈ દેવલુક કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા વિષે આપ એક સદ્રથ તૈયાર કરી રહ્યાં છે. એ જાણીને આનંદ થયા. તે ગ્રંથમાં પ્રાચીન તેમજ અર્વાચીન ઇતિહાસની સાથે આ પ્રદેશના જે મેાટા નરવીરાએ સમસ્ત દેશની સેવા કરી છે તેમના જીવનચરિત્રા ઉપરાંત આ પ્રદેશની સમૃદ્ધિ વિષે માહિતી આપવા માંગે છે અને ભવિષ્યમાં તેના વિકાસની શું શું શકયતા છે આમ જૂદા જૂદા વિષય ઉપર જે માહિતી આપવા ધારી છે. તેથી હાલની તેમજ આ પ્રદેશની ભાવી પ્રજાને ઘણી પ્રેરણાદાઇ તેમજ લાભદાઈ થશે એ જાણીને વિશેષ આનંદ થાય છે. આપના આ પ્રયાસમાં દરેક સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે— જીવરાજ ના. મહેતાના વંદે માતરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નાણા તથા ઉદ્યોગ મંત્રી ગુજરાત રાજ્ય સચિવાલય અમદાવાદ-૧૫ તા. ૧૩-૬-૬ ભાઇશ્રી ન’દલાલ દેવલુક કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મિતાના સાંસ્કૃતિક સંદર્ભીગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તે જાણીને આનંદ થયા. તમારા આ શુભ પ્રયાસને સંપૂર્ણ સફળતા ઈષ્ણુ છુ, અને જાહેર જનતા તેને સાથ અને સહકાર આપી આવકારશે એવી આશા રાખ઼ુ છું. જાવત મહેતા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy