SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ :13: લગ્ન નિર્ધાર્યાંના સમય પહેલાં ચોથે દિવસે ઘરમાં ગણપતિ ગાત્રીજની સ્થાપના કરવામાં આવે , ઘરમાં થાડી જગ્યા લીંપીને તેના પર બાજોઠ મૂકીને તે પર લીલું કપડુ' મૂકે છે. પછી તેના પર ચોખાને ઢગલો કરી તેમાં ગણેશની મૂર્તિ તથા નાળિયેર મૂકી ગોરમહારાજ કન્યાને પૂજા કરાવે છે. ગામડામાં સંબધીઓને ઘેરે ઘેર ગણેશ વધાવવા આવવાનું કહે છે. આખા ગામમાંથી ધર દીઠ એક જણ નાળિયેર લખ્તે ગણેશ વધાવવા આવે છે. આવનારને પાશેર પાશેર ગોળ વહેંચવામાં આવે છે. લગ્નના અગાઉ ત્રીજે દેવસે માંડવાં નખાય છે ત્યારે સુથાર માણેક સ્થંભ લતે આવે છે. તેનું પૂજન થાય છે, તેને મીંઢાળ બાંધીને પરણનારને પણ મીંઢાળ બાંધવામાં આવે છે. બધાં સ્રીપુરુષા માંડવામાં આવે છે, ત્યાં પતાસાં, સાકર, ખારેક વગેરે વહેંચવામાં આવે છે. સ્ત્રીએ ગીતેા ગાય છે. માંડવાના દિવસે સાંજે ' પહુ' ભરાવે છે. અથવા ફૂલેકુ ચડાવે છે. દીકરા અર દીકરીના હાથમાં શ્રીફળ આપીને પાતાના ઘેરથી નીકળીને દર્શનાર્થે લઈ જવામાં વાજતે ગાજતે દેવ મંદિરે આવે છે. બંદૂકો તથા દારૂખાનું ફોડવામાં આવે છે. વળતી વખતે ગામના લાકો વધાવા તરીકે એક, બે, પાંચ રૂપિયા અથવા તેા દીકરા કે દીકરીના હાથમાં શ્રીફળ આપે છે. સ્ત્રીઓ ફૂલેકાંતે અનુરૂપ ગીતા ગાય છે. “તારાં મોઢડાં પીળાં ધરખમ દાશ સાનાને, સાનાને દારૂ પરણજોરે બાળક સૂંધવા ! ચિકન ળ આ ડા ઉ ત ર ો, ચિત્તળ ચૂંદડી લાવજોરે બાળક બંધવા ! તમે એક વાર વાળાક ઊ ત ર જો, વાળાકની વેલડી લાવજોરે બાળક અધવા ! એ પછી વાજતે ગાજતે ઘેર આવે છે, ધેર આવીને જે ઘરમાં ગણેશનું સ્થાપન હેાય તે ઘરમાં ખાજેઠ ઢાળી તેના ઉપર દીકરી અગર દીકરાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉભા રાખવામાં આવે છે. તેના હાથમાં ચોખા અને ઘઉં આપીને સ્ત્રીએ ઉકરડીની સ્થાપના માટે જાય છે. માડવાળીને માથે મેાડિયા મૂકવામાં આવે છે. અને તેના પર ચૂંદડી ઓઢાડીને હાથમાં દીવડા રાખવામાં આવે છે. અને માથે ત્રાંબાના લોટા મૂકે પછી બધી સ્ત્રીએ સેપારી, કંકુ, અખીલ વગેરે કાઈ ને ત્યાં મૂકવા જાય છે. આને ઉકરડીનું સ્થાપન કહે છે. એ વખતે સ્ત્રીએ ગીતા ગાય છે. ચારે જમાઇ ચાર હાલરા રે, ઓલ્યા જીતુભાઇ પડીયા પાસ રે રાજનાં બીડલા યા. છે. નાખે। બાકુબા નાગલા રે, છેડાવા રૂડાના બાપ રે! રાજનાં બીડલાં હ્યા. બધી સ્ત્રીઓ ઉકરડીનું સ્થાપન કરીને આવે ત્યાં સુધી વરને અથવા કન્યાને બાજોઠ ઉપર મુંગા જ ઉભા રહેવાનું હોય છે. મુંગા એટલે મેથ્યા સિવાય ઉભા રહેવું. તેની લૌકિક કલ્પના અથવા માન્યતા એવી છે કે જો એમ ન કરે ા તેમની સાસુ મૃ`ગી થાય વિવાહ પાછળ પણ એવી જ માન્યતા જેવા મળે છે. વિવાહ–વીસ વાર્ડ, વીસ વા વાય. એમાં જેને ત્યાં લગ્ન હોય તેણે સયમ અને શાંતિથી કામ લેવું, અને ઉકરડીની સ્થાપના પાછળનું રહસ્ય એ જણાયું છે કે, ઉકરડા જેમ બધું સમાવે છે, તેમ ઉકરડીની સ્થાપનાથી ઇર્ષા, દેશ વગેરે સમાઈ જાય છે, પછી એક અનેખા પ્રકારની વિધિ કરવામાં ખાવે છે. જેતે જડ વાસવી' કહેવામાં આવે છે, સામાન્ય રીતે કૃ જડવાસે છે. તેમાં એક લોઢાની કડી લઈ તે ચોટલી સાથે બાંધે છે. તેની પાછળ એવી માન્યતા છે કે, ભૂત વગેરેથી વર-કન્યાનુ રક્ષણ થાય છે. ત્યારપછી મગ, હળદર અને તેલની બનાવેલી પીડી વર-કન્યાને તેની ભાભી અને બીજી ચાર– ' www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy