________________
ગ્રામ : “કેસલપર”
વિના સહકાર નહિં ઉદ્ધાર” ફોન નં. ૪૮૩૯
રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. રજની બીડીંગ, બીજે માળે, બ્લેક નં. ૩, ભુપેન્દ્ર રોડ,
રો જ કે ૮.
અધ્યક્ષ પ્રમુખ :
શ્રી વલ્લભદાસ પી. પટેલ (પ્રમુખ જીલ્લા પંચાયત) શ્રી જયરાજમાઈ એ. પટેલ
૧. સંઘે સહકારી ક્ષેત્રે સૌ પ્રથમ એઈલ એજીન બનાવવાનો નિર્ણય કરેલ છે. ૨. તમામ જાતના રસાયણીક ખાતરો મેળવી આપવા માટે શક્ય પ્રયત્ન કરે છે. ૩. સેન્ડઝની પાક સંરક્ષણ દવાઓનું વહેચણ કરે છે. ૪. ખેતીવાડીને લગતી તમામ જરૂરીયાત પૂરી પાડવા માટે તેમજ શક્ય
હશે ત્યાં સુધી માહિતી મેળવી આપવા મદદ કરે છે. ૫. મિશ્ર ખાતર બનાવવાની કામગીરી કરવાનો નિર્ણય કરેલ છે.
રાજકોટ જીલ્લાની ખેતી વિષયક સહકારી સંસ્થાઓ આ સંઘને કામગીરીમાં સાથ અને સહકાર આપશે
તેવી આશા રાખે છે ખીમજી કાનજી મેનેજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com