________________
ધૂપસળી પોતે સળગીને દૂધ દૂર કરી સુગંધ ફેલાવે છે. કાષ્ટ જાતે બળીને ટાઢને હઠાવી ઉષ્મા આપે છે. શેરડી કોલુમાં પલાઈને મીઠે રસ આપે છે. આ બધા કરતા માનવી તે શ્રેષ્ઠ છે છતાં એ જગતને કાંઈ આપ્યા વિના જાય તો ?
શ્રી કૃષ્ણ ઓઇલ મીલ
હંગર (જિ. અમરેલી)
(સૌરાષ્ટ્ર)
શુભેચ્છા પાઠવે છે. શ્રી વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.
તાલુકો - વંથલી (સોરઠ) જલે - જુનાગઢ
સ્થાપના તારીખ : ૩-૫-૧૯૫૪ શેર ભંડોળ : ૧,૯૨,૫૦૦-૦૦ અનામત ફંડ : ૩૮,૧૭૨-૩૬ અન્ય ફંડ... : ૪૦,૨૭૫-૯૪
નોંધણી નંબ૨ : ૮૪૬ સભ્ય સંખ્યા : ૪૬ મંડળી : ૩૮ વ્યક્તિગત : ૮
અન્ય નોંધ :-આ સંસ્થા દ્વારા તેમની મંડળી, સભાસદ મારફત ખેડુતને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેત ઓજાર, સુધારેલ જાતનું બિયારણ, વિગેરે પુરૂ પાડવાનું કાર્ય કરવામાં આવે છે. તેમજ હેલસેલ ખાંડ, લોખંડ, સીમેન્ટ વિગેરેનું વિતરણ કાર્ય પણ કરવામાં આવે છે.
મુળજીભાઈ કાળીદાસ પટેલ
પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com