SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી પરંતુ ભારતીય ધર્માં, સૌંસ્કૃતિ વિચાર પદ્ધતિ, વેશભૂષા, વાતાવરણ અને ભારતીય જીવનનાં વિવિધ અંગાને પેાતાની શિલ્પકળામાં સૌંદર્ય દ્વારા સંજીવન કર્યાં છે. સૌરાષ્ટ્રના મંદિરની આ વાસ્તુકળા અને શિલ્પ રૌલીએ સૌરાષ્ટ્રના યુગે યુગના ઇતિહાસનાં દર્શન કરાવ્યાં છે. અને સૌરાષ્ટ્રનાં માનવ જીવનને નતનવી પ્રેરણાનાં પાન કરાવ્યાં છે. સ્થાપત્ય વિધાનમાં મદિરના દેવતાઓ મહત્વને ભાગ ભજવે છે. આપણે ત્યાં કૃષ્ણ, વિષ્ણુ, શિવ શક્તિ, સૂર્ય, બ્રહ્મા, અગ્નિ, વરૂણુ, નાગ ઈત્યાદિ દેવતાઓનાં મદિરા જોવા મળે. છે. ધર્મ, રાજ્ય પથક અને પરદેશી પ્રજાના સંસ્કૃતિર્ની અસર તેની વાસ્તુકળા અને શિલ્પ શૈલીમાં નજરે તરી આવે છૅ અને તેના વાસ્તુ વિધાનમાં વિવિધતા પણ જોઇ શકાય છે. પત્થરનાં મોઁદિરે નિર્માણ થવાના પ્રારંભ છેક મૌય રાજાએ સમયથી થતા હોય તેમ માનવામાં આવે છે, છતાં સૌરાષ્ટ્રમાં એવાં મંદિરે છે કે જે પાંડવાના સમયનાં હોવાની માન્યતા છે સ્વતિક, કમલ, અમલક ( આમળાં ) ના પ્રતિકાથી વિભૂષિત પર્યંત શિખરની શ્રેણીઓ વાળી આકૃતિ જેવા સપ્તèામ હિંદુધર્માંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૭ મંદિરની અસર જૈન અને બૌદ્ધ ધર્માંના મંદિરાના વાસ્તુવિધાન પર થયેલી જોવામાં આવે છે, ભારતીય શિલ્પ કળાની મુખ્ય ત્રણ પ્રણાલીકા છે. (૧) દ્રાવિડ-પ્રણાલિ (૨) આય પ્રણાલી (Indo-Aryan) (3) ચાણકય–પ્રણાલિ મંદિરની શિલ્પ-કળા પદ્ધતિ પર કળાની પણ અસર છે. રાજ્ય સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને મૌર્ય કાલીન, ગુપ્તકાલીન, મૈત્રક કાલીન અને ચાલુકર કાલીન પ્રાચીન મંદિર જોવા મળે છે. અને અહીંનાં મંશિમાં પરદેશી પ્રજાઓ જેવી કે ઈરાની, ગ્રીક શક-પહલવ, વગેરેએ પાતાનાદેશની વાસ્તુકળા અને શિલ્પ શૈલીની અસર ઉપજાવી છે એ પણ એક હકિકત છે. હિન્દુ, જૈન કે બૌદ્ધ ધર્મનાં પરિખળ નીચે નિર્માણ થતાં મદિરાની વાસ્તુકળા અને શિલ્પ શૈલીમાં જે તે ધર્મ કે સસંસ્કૃતિના પ્રતિકાને પ્રત્યેાગ કરવામાં આવતા નજરે ચઢે છે. એક ધર્માંના મંદિરની વાસ્તુ પદ્ધતિ અને પ્રતિકાનુંઅનુગામીને અધુરાં રહેલાં થાડા ફેરફાર સહુ અનુકરણ મ ંદિરના સૌંદર્યને અનુરાગ કે આદરભાવ ખાતર ખીજા ધર્મનાં મંદિર નિર્માણમાં થતુ હાય તેવું પણ જોવા મળે છે. સારાંએ જગતને મુગ્ધ કરે એવાં સૌરાષ્ટ્રનાં પ્રાચીન મંદિરનાં નિર્માણ માટે નિદાન પાંચ સુયેાગે તેા આવશ્યક છે. (૧) જે સ્થાને મંદિર નિર્માણ કરવું હાય તે સ્થાનનું કેાઈ ધાર્મિક મહત્ત્વ ! (૨)તેવાં સ્થાન ઉપરનું સા`ભૌમ સ્વામિત્વ (૩) ભક્તિભાવથી ભરપૂર ભક્ત હૃદય (૪) અઢળક લક્ષ્મી અને (૫) દી અને શાંત શાસન કાળ વા કાર્યો પરત્વેને રાજ્ય ઈશ્વરનું અસ્તિત્વ શ્રદ્ધાનુ મહત્વ અને ભિન્નતામાં ઐકયતાનાં દિગ્દર્શન કરાવવાનું મંદિરા સિવાય બીજું એકે સાધન માનવામાં આવ્યું નથી. ભારતીય સ ંસ્કૃતિથી વિમુખ એવી અનેક પરદેશી પ્રજાએએ સૌરાષ્ટ્ર દ્વારા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy