SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ રાજવીઓએ આ બાબત માટે દિલ્હી ચર્ચા કરવા સમય માગ્યે.. પણ સમય કાઢયે પાષાય તેમ નહેતુ, મેનને તેમને જણાવ્યુ` કે એકમ સિવાયની ચર્ચા દિલ્હી વિચારશે નહિ અને એકમ માટે તમે સંમત થાવ તે દિલ્હી જવા જરૂર નથી. વારંવાર ખાનગી ચર્ચા વિચારણાએ રાજવીએ વચ્ચે, મેનન અને ખુચ સાથે કોંગ્રેસી નેતાએ સાથે અને અન્યા અન્ય થઇ. ભાવનગરના મહારાજાએ આપેલ જવાબદાર રાજ્ય તંત્ર અને ધ્રાંગધ્રાના મહારાજાને આ એકમના ખુલ્લા ટેકે હાઇ સૌ સંમત થવા લાગ્યા. ફ્ક્ત જામ સાહેબની જ સંમતિ બાકી હતી–મુખ્ય હતી. તેનું જુથ માટુ' હતુ. તેમની સામે જુનાગઢના નવાબને દાખલા મેજીદ હતા તેમને કશુ મળ્યુ નહતુ. મેનને તેમને આ દાખલે યાદ આપી જો એકીકરણ નહિ થાય તે સ ંમત રાયાને સાથે રાખી સૌને મુંબઇ સાથે ભેળવી દેવાની શકયતા બતાવી. પ્રજામત રાજવીએની વિરૂદ્ધ હતા. હજી ચળવળ અટકી નહોતી. આ સચૈાગમાં છેવટ રાજવીએએ એક સંયુક્ત રાજ્ય કેટલીક શરતે એ બનાવવા સંમતિ આપી. તુરત આ રાજ્યના વડા વિષે ચર્ચા થઇ. પાંચ જણાની એક વડી રાજવી સામતિ બનાવવા વિચારાયું. જેમાં ભાવનગર જામનાર કાયમી રાજ્યે તથા એક બિનસલામી રાજ્યે ચુટી મેકલે તે સભ્ય તથા બાકી બે સભ્ય જામનગર અને ભાવનગર સિવાયના બીજા સલામી રાજ્યેા ચુંટી મોકલે તે મળી કુલ પાચ રાજ-રાજ્યેનું વીએ અંદરો અંદર પ્રમુખ-ઉપપ્રમુખ ચુટી કાઢે જે આ રાજ્યના વહીવટી વડા બને અને પ્રધાન મડળની સલાહ મુજબ કાઠિયાવાડનુ સંયુક્ત રાજ્ય ચલાવે. તેએએ જામસાહેબને પ્રહુખ અને ભાવનગરના મહારાજાને ઉપપ્રમુખ તરીકે ચુંટી કાઢવા. તેમને રાજ્ય પ્રમુખના હૈદો આપવા નક્કી થયુ. તેમને તુરત તેમની ચર્ચાના નીચેડરૂપે વિલીનીકરણના ખરડા તૈયાર કરી મેનને આપ્યા. તેઓએ ચર્ચા વિચારણા કરી ખરડામાં સૂચના કરી તેમને પાછે સાંપ્યા. તેમાં મુખ્ય મુદ્દો સાલીઆણાને હતેા. તેઓએ આવકના ૨૦ ટકા સાલીયાણું માંગ્યું. જે ઘણું જ વધારે હતુ. મેનને તેમને એરિસા મુખ કે દક્ષિણના રાજ્યે મુજબ સાલીયાણુ સ્વીકારવા જણાવ્યું. જેમાં મહેસુલના પહેલા પાંચ લાખના ૧૫ ટકા, પછીના પાંચ લાખના ૧૦ ટકા તથા પછીના છા ટકા મુજબ રકમ સાલીયાણા તરીકે મળે જે દશ લાખથી વધવી જોઇએ નહિ, જો કે તેમાં તે સંમત નહેાતા પણ આખર તેએએ આપેલ આંકડા જેમના તેમ સ્વીકારી લેવા માટે સરકારે તૈયારી બતાવી તેથી તેઓ ઉપર મુજખ તૈયાર થયા. આ સાલિયાણું ઉત્તરાત્તર રાજા બદલે અને તેના વંશજ ગાદીએ આવે તેમ ઘટતુ રહે. આ સાલિયાણું બધા જ કરવેરાથી મુક્ત રહે તે માગણી પણ સ્વીકારાઈ તેમજ આ રાજ્યેા ગુજરાતના રાજ્યે સાથે ભળશે નહિ એમ ઠરાવાયું. રાજ્યામાં રાજમહેલ અને કેટલીક બીજી મિલ્કત રાજવીએની અંગત રહે તે સ્વીકાર્યું. પણ આ રાજ્ય ભવિષ્યમાં મુંબઈ રાજ્ય સાથે ભળે કે કેમ તે પ્રજાની ઇચ્છા ઉપર મુકાયું', ૨૧મી તારીખે આ ખરડા ઉપર રાજ્યાએ સહી કરી. જેમાં ૧૮ કલમ અને એ પરિશિષ્ટ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પહેલી કલમમાં વ્યાખ્યાઓ, ખીજીમાં આ એકીકરણ તથા તેનું કાડિયાવાડ (પાછળથી સૌરાષ્ટ્ર)ના સંયુક્ત રાજ્યેનુ' નામ આપવું તે વિગતા, ત્રીજી કલમમાં રાજ્ય પ્રમુખ વગેરે રાજવી સમિતિની રચના વિષે, ચેાથીમાં રાજ્ય પ્રમુખના પગાર વગેરે દર્શાવાયા હતા. પાંચમી કલમ પ્રધાન મંડળ અને તેના હક્કોની હતી, છઠ્ઠી કલમ કાઠિયાવાડના બધા રાજ્યા રાજ્ય સરકારે કેવી રીતે સંભાળવા તે દર્શાવેલ. સાતમી કલમમાં રાજ્યાના લશ્કરના કબજો, આઠમીમાં રાજ્ય પ્રમુખને સર્વોચ્ચ અધીકાર www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy