________________
સૌરાષ્ટ્રનું વિલિનીકરણુ (એકમ)
અંગ્રેજ સકકારે ૧૯૪૭માં ૧૫મી ઓગષ્ટે ભારત ઉપર પેાતાનું સાવ ભૌમત્વ ગુમાવ્યુ. ત્યારે તેઓ ભારતના આશરે ૬૦૦ જેટલા રાજવીએ-રજવાડાઓ અને સે એક જેટલા મેાટા જાગીરદારાને પણ સ્વતંત્રતા આપતાં ગયા હતા. આ દરેક રજવાડાને ભારત અથવા પાકીસ્તાનમાં જોડાવાની છૂટ હતી, અથવા તેમને દરેકને સ્વતંત્ર રહેવાની છૂટ પણ હતી.
ભારતમાંથી ભાગલા પડી પાકીસ્તાન થયું. ત્યારે ભારતે ૩,૬૪,૫૩૭ ચારસ માઈલ જમીન ગુમાવી. વળી રજવાડાએ વચ્ચે ૫૯૨૭૮૦ ચેારસ માઇલ જમીન હજુ ભારતથી અલગ હતી. ભારતસંઘ્ર નીચે ૬૭૬૮૬૦ ચેારસ માઈલ ક્ષેત્રફળની જમીન હતી. વળી રજવાડાએ ભારત સંઘમાં છૂટાછવાયા વિસ્તારાયા હાઈ જો તે ભારતથી અલગ રહે તે તેમને અને ભારતના વ્યવહાર, વ્યાપાર, રક્ષણ, અને શાંતી જોખમાતા હતા. ભાગલાને કારણે આવેલ નિર્વાસિત ના ધસારાને ચેગ્ય સ્થળે ગાઠવવા સાથેાસાથ ભારત પાસે પેાતાથી ૮૭ ટકા જેટલા વિસ્તારના રજવાડાના એકીકરણના અને તેના ભારત સંઘ સાથેના જોડાણને વિકટ પ્રશ્ન હતા. આ આશરે છસેા રજવાડાએમાં વહેંચાયલા હતા. તેમાપણુ કાઠીઆવાડ ગુજ~ રાતમાં ૩૬૬ રજવાડા વહેં'ચાએલા હતા. તેમાં પણ કાઠીઆવાડમાં ૨૨૨ રજવાડાના પ્રશ્ન હતા. ભારતના કુલ રજવાડાના આશરે ૪૦ ટકા રાજવીએ કાઠીઆવાડમાં અને ૨૫ ટકા ગુજરાતમાં હતા. આ સર્વે અલગ અલગ સાભૌમ રહે તા શુ થાય એ કલ્પના બહારની વાત છે.
તેમાં પણ તુરત્તમાં કાઠીઆવાડમાં આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પુષ્કરભાઈ ગાકાણી દ્વારકા.
જુનાગઢ, ખાંટવા, માજાવદર, માંગરાલ, માઞરીઆવાડ, અને સરદારગઢ પાકીસ્તાન સાથે જોડાવા વલણુ ખતાવ્યું. આવા વિકટ પ્રશ્નને હલ કરવાનું કામ ભારતના લેખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે પૂ. મહાત્માજીના આર્શીવાદથી ઉપાડયું.
કાઠીઆવાડમાં ત્યારે ચૌદ સલામી રાજ્યે (જુનાગઢ, નવાનગર, ભાવનગર, ધાંગ્રધા, પારખંદર, મેારખી, ગાંડલ, જાફરાબાદ વાંકાનેર, પાલીતાણા, ધ્રોલ, લીમડી, રાજકાટ અને વઢવાણુ) સત્તર બીન સલામી રાજ્યે અને ૧૯૧ નાનાં રાજ્યે મળી કુલ ૨૨૨ રાજ્યે વચ્ચે આશરે ૨૨૦૦૦ ચારસો માઇલ વિસ્તારમાં ૪૦ લાખની વસ્તી વહેંચાએલી હતી. આમાં ૪૬ રાજ્યે એવા હતા કે જેના વિસ્તાર એ ચેારસ માઇલથી પણ એછા હતા. ખેડાણાનેસ, ગધેાલ, મેરચે પણા, પંચાબડા, સમઢીઆળા, ચખ્ખાડીઆ, સનાળા, સતનેાનેસ, ધાંગધ્રા તા ફ્કત અડધા અડધા ચેારસ માઇલના વિસ્તારના હતા. પણ સૌથી નાનું રાજ્ય વેજાનાનેસ, ફકત ૦.૨૯ ચેારસ માઈલનુ ૨૦૬ની વસ્તીવાળું હતું. જેની વાર્ષિક ઉપજ રૂપીઆ પાંચસેાની હતી, અને તે પણ અંગ્રેજ સા'ભૌમત્વ જતાં એક સ્વતંત્ર રાજ્ય હતું, દુનીઆના નકશા ઉપર !
વળી આ નાનાંનાનાં રાજ્યે પણ એકધણીના નહેતાં તેમાં પણ ભાગીદારા હતા દહીડા નામના એ ચેારસ માઈલ રાજ્યના છ ભાઈઓ રાજ્ય ભાગીદાર હતા. સનાળા કે જેને વિસ્તાર ૦.૫૧ ચેારસ માઇલ માંડ હતા તે પણ ભાગાળું રાજ્ય હતું. આવા નાના રાજ્યેની સીમાઓ
www.umaragyanbhandar.com