SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી યુગનું સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય સંગ્રામમાં તેનું સ્થાન —હરભાઈ ત્રિવેદી (પરશાળા) હિંમતપૂર્વક હાથ ધરી શકાય અને તે દ્વારા સફળતા પણ મેળવી શકાય. મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સન ૧૯૧૫માં સ્વદેશ પાછા ફર્યાં. પેાતે તે આવ્યા પરંતુ સાથે સાથે મુક્તિના પયગામ પણ લેતા આવ્યા. બ્રિટીશ સલ્તનત દક્ષિણ આફ્રિકામાં જે રીતે રાજ્ય ચલાવતી હતી તે રીત તે ત્યાંની પ્રજાને ગુલામ ખનાવવાની હતી. ભારત વર્ષની સ્થિતિ પણ દક્ષિણ આફ્રિકાની સ્થિતિથી કેાઇ રીતે ઉતરતી ન હતી. આપણા આવા વિચારથી પ્રેરાઈને ગાંધીજીએ બ્રિટીશ હુકુમતના સ્થળ ઉપર અમદાવાદમાં પેાતાની પ્રવૃત્તિઓ શરૂ કરી. સત્યાગ્રહાશ્રમ તેવુ' નામ રાખ્યું. રાષ્ટ્રની મુક્તિ માટે સસ્વ હામી દઈ શકે અને પ્રાણાપણુ કરી શકે તેવા જીવાદેશમાં અંગ્રેજી સલ્તનતે પેાતાનું સામ્રાજ્યનાની મંડળી પેાતાની આસપાસ રચવા માંડ્યા, મુક્તિની લડત માટે કેવુ' ખમીર આવશ્યક છે તે સમજાવવા સારુ રાષ્ટ્રિય કેળવણીના પ્રત્યેાગા આદર્યાં. ખડતલ જીવન, કેવળ સેવામય પ્રવૃત્તિ, ભારે માટે ત્યાગ, ગમે તેટલી યાતનાએ સહન કરવાની શક્તિ ઉત્કૃષ્ટ વિચારસરણી વિગેરે ખાખતે ને કેન્દ્રમાં રાખીને તેમણે પોતાની મંડળી જમાવી. બ્રિટીશ સલ્તનતનું ધ્યાન એ પ્રવૃત્તિ તરફ ખેંચાય એટલામાં તે સરકારને ઉથલાવી નાખે તેવા પરિબળેા તેમની છત્રછાયા નીચે પેદા થવા લાગ્યા. સન ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. રાષ્ટ્રીય શિક્ષણુના આંદોલનની નીચે વિદેશી સંસ્કૃતિથી ભરપૂર એવુ શિક્ષણ છેડી દેવુ જોઇએ તેવી હાકલ પાડી. મુક્તિસ ગ્રામના સનિકા ગાંધીજીને સદેશો લઈને દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘૂમવા લાગ્યાં. સન ૧૯૨૨ માં દેશવ્યાપી સત્યાગ્રહ કરવાની હાકલ પડી. સત્યાગ્રહની અહિંસક લડત માટેની પૂર્વ શરતે એમણે ભારત વર્ષના અહિંસક સૈનિકને ઠીક ઠીક સમજાવી હતી. આ અહિંસક યુદ્ધ દ્વારા અન્યને મારવાનુ નથી પરંતુ પોતે મરી છૂટવાનુ છે. તે હકીકત એમણે તે કેલ વગાડીને કહી હતી, આમ છતાંએ યુદ્ધની શરૂઆતમાં જ ચૌરીચૌરાના હત્યાકાંડ બન્યા. ગુજરાતમાં પણ ઠેર ઠેર હિં...સક પ્રવૃત્તિએ શરૂ થઇ અને અનેકનાં જાન લેવાયાં. ગાંધીજીએ અહિંસક યુદ્ધની મેકુફી જાહેર કરી. આશાનુ એક માટુ મેાજુ આવ્યુ હતુ તે ઘડીભર તેા નિરા જમાવ્યું હતુ. તે પણ જોરજુલમ અને અદુકના ખળે. રાષ્ટ્રમાં પ્રથમ પક્તિના અનેક નખીરાએએ માતૃભૂમિની મુક્તિ કાજે શહિદી વહેારી હતી. અ ંગ્રેજી અમલદારા પ્રજાની કતલ કરવામાં જરાપણ પાછું વાળી જોતા ન હતા. સલ્તનત માનતી હતી કે હિંદુસ્તાનની પ્રજાના અવાજને તેને દબાવી દીધા છે. બહુ બહુ તેા બંધારણીય લડત લડવા દેવામાં આવતી હતી. ગાંધીજી સ્વદેશ પાછા ફર્યાં તે પહેલાથી બંધારણીય લટતનું કામકાજ ગેાખલેજી જેવા સમ” નાયકના નેતૃત્વ નીચે દેશમાં અને પરદેશમાં ચાલ્યા કરતુ હતું. ગાંધીજી તેથી નાખુશ ન હતા. પેાતાનેા ફાળા પણ નોંધાવ્યે જતા હતા. છતાંએ મનથી ભારે વ્યગ્ર રહેતા હતા. આવી ખંધારણીય લડતની રીતથી રાષ્ટ્રને મુક્તિ કયારે આપી શકાશે તેના પાતે વિચાર કરતા અને સાશક પણ બનતા. લેહીયાળ ક્રાંતિએ ધાર્યું નિશાન પાડી શકી ન હતી. અને હવે તે શયુદ્ધ માટે રાષ્ટ્ર પાસે શક્તિ હોય તે પણ સામગ્રી નથી. આવા સંચેગેામાં રાષ્ટ્રની મુક્તિ માટેના સંગ્રામ શાના ઉપર નિભર રહી શકે તેના વિચાર આવશ્યક બન્યા હતા. ખરાખર આ વખતે જ ગાંધીજીનુ અહીં આગમન થયુ. મુક્તિની લડત માટેને એક વિશ્વવ્યાપી સફળ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં તેમના હાથે થયેા હતા. ભારત વર્ષોંની પરિસ્થિતિનું અવલેાકન કરતાં ગાંધીજીને એ સમજાયું કે આ દેશમાં તે એવા પ્રયાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy