SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભાભીના વાસમાં ૧૫ મારા ગામના જ એક ભાઇના તમા · પત્નિ અને વળી મારાથી વયમાં પણ કંઇક મેટા, તા તમેને ભાભી કહીને સખેાધુ તે ખાટુ નહીં લાગેને ! ધારિણીએ હસતાં હસતાં ગંગાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો. ના રે, ના, વ્હેન ! તમારી ધ્યાનમાં આવે તેવા સ ખેાધને ખેલાવે. કુંવરીયાના વચના તે મધ સમ ગળ્યા લાગે છે. એમાં પણ કુવા કાંટાને બનાવ યાદ આવતાં અને એ વેળા દાખવેલી વીરતા વિચારતાં મને તરત જ મારી બાળ સખી જયંતી સ્મૃતિમાં તાજી થાય છે. વીરત્વમાં તે સાચે જ તમેા પદ્માવતી જેવા છે. બાભી ! તમારા એ જયંતી પદ્માવતી પાત્રો છે કાણુ ? કયાં વસે છે ? આ ગ્રામ્યમ્બાળાના કણે હજી પહેલીજ વાર તે નામેા અથડાય છે અને તે પણ તમારા મુખે જ! કૌશામ્બીપતિ શતાનિક રાજાનું નામ તા સાંભળ્યુ' જ હશે. એની મ્હેન તે જ મારી સખી જયંતી, મારૂ પિયેર એ નગરીમાં જ છે. વળી અમારા વિણવાસ રાજગઢીથી અર્ધો ઘટિકાના રસ્તે આવેલ છે. મારા પિતાશ્રી રાજ્યના કમચારી, અને રાજવી તેમજ અમે। સૌ, નિગ્રંથ ધર્મના અનુયાયી એટલે અમારા વચ્ચે સંબંધ પણ ગાઢ જ છે. માતુશ્રીનો સાથે રાણીવાસમાં હું ઘણી વાર જતી; તે રાણી સાહેબા— મૃગાવતી પાસે એસી વાતે વળગે, ત્યારે હું તથા જયંતી ત્યાંથી રમતાં રમતાં નજીકના કમરામાં જતાં; અને બાળક્રીડાના આ પ્રસંગે વય વૃદ્ધિ સાથે સહીપણામાં પરિણમ્યાં. પછી તે ભણવામાં અને ટાણે ધ કરણીમાં પણ જોડીદાર બન્યા. આમ પ્રીતિના અંકુર મજબૂત થડ રૂપે વધવા માંડયા. સખી જયંતી, જ્ઞાન મેળવવામાં અને ક્ષત્રિયાચિત શૂરવીરતાના ધાવણ ધાવવામાં મને કચાંયે ટપી જાય તેવી હતી; છતાં એથી અમારી વચ્ચેની પ્રીતને કંઇ અળવળ ન પહોંચતી. પાતે રાજકુવરી છે . એવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy