SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ જીવનની સુવાસ ૨૧૭ અને ધારિણી એ બહેને ગણાવ. એટલે સંસારી નજરે આપતી પણ એ પુત્રીજ કહેવાય. માટે મારી પણ એ એક માત્ર ભગિની. પદ્માવતી સાધ્વી, વસુમતીને ઉદ્દેશી ખેાલ્યા— પુત્રી ! તું તે ભારી ભાગ્યવતી. સમ જિનના હ્રાથમાં તારૂં દાન એ તા માનવજીવનમાં અમર પ્રસ`ગ. સાધ્વી માતા ! આપ કદાચ નહિ જાણતા હૈ। કે મારી એ દક્ષે સ્વસ એ તે પ્રભુને પણ છેતર્યાં ! કરક ડૂએ એમ કહી વાત આગળ લખાવી. વહેારાવ્યા માત્ર ખાકલા અને લીધું તિની પદ ! ભગવ તેજ જગતમાં એની સાચી પિછાન કરાવી. તે પૂર્વે કાને ખબર પણ નહેાતી કે આ ધિવાહન ભૂપની પુત્રી છે ભગવંતેજ એ વેળા કહ્યું — આ ચંદનબાળા મારા શાસનમાં પ્રથમા સાધ્વી થશે. આવી કા પટુ રમણીને ‘ ચંદનબાળા' કહેવી એ તેા પેાતાની બુદ્ધિનુ પ્રદર્શન કરાવવા જેવુ' ! આ તે ખાળા કે પ્રૌઢા ! મેાટાભાઈ ! ભૂતકાળને એ રીતે વાગેાળી આપણે સમય ગુમાવવા એ અનુભવીઓનું વચન છે, એમાં એમની પળે પળ કિંમતી છે. વળી મારે કૌશામ્બીમાં જવાની પણ એ ઠીક નથી. વેળા એજ વસુ' પૂજ્ય એવી આ સાધ્વી મૈયાએ. આગમનનું બીજું કાર્ય અધૂરું છે. ઉતાવળ છે. પૂજ્ય ગુરૂણીજી ! જો વિલંબનું ખાસ કારણ ન હોય તે। . ટેકરી તરફ ડગ ભરવાનું શરૂ કરીએ. આપ આગળ થાવ; કેમકે આપજ આ માના બેમિયા છે. અને સાધુજીનાં દર્શનની અમારી અભિલાષા આપની સહાયથીજ પૂર્ણ થાય તેમ છે. શ્રાવિકા ? વાત સાચી છે. વિલંબ કરવા પેાષાય તેમ નથીજ. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy