________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૬૯
ઘડીભર સ્વામીની છબી યાદ આવતી. પણ આખરે મેં જાણીબૂજી જે સ્વીકાર્યુ હતુ. અને વફાદાર રહેવા, દઢતા ધરતી અને સંસારના જીવનને ભૂલી જવા ઉદ્યમવંત બનતી.
૬ એકા એક ચંડાળ કુટુબ ઉંચાળા ભરી ગયું ' એ સમાચાર શ્રાવિકા દ્વારા મારા કાને અથડાતાં પ્રથમ તે મતે ક્ષેાભ ઉદ્ભવ્યા. એ પાછળને વૃત્તાન્ત મેળવવા પ્રયાસ શરૂ કર્યાં. ઘેાડા દિવસ પછી, ચંડાળ પુત્ર અવકણિકને રાજ્ય મળ્યું છે. એવા ઊડતા સમાચાર સાંભળ્યું. પાણી તપાસ અંતે વાત ખરી જા; અને કંચનપુર નરેશ કરકંડૂ એ જ મારા બાલુડા છે એ જાણી સતાષ થયા. એ દિવસ પછી મને પૂરી શાતા વળી અને સયમ માર્ગમાં હું એક તાર બની. સ્વામી અને સંતાન પ્રત્યેના જે એક સ્નેહતંતુ, ભાવના ટાણે નેત્રા પર છવાતા, તે અગાઉ કહ્યું તેમ સંસારની નજરે પૂર્ણ દશાને પામ્યા જોતાં જ એ તરફથી મન પાછું વળ્યું. ત્યારથી હું મારા ચારિત્ર પાલનમાં રક્ત હતી.
.
એકા એક તમારી આ લડાઇના સમાચાર સાંભળ્યા. તરત જ ક્ષેાભ થયેા. મન પેાકારી ઊંધ્યું —લડનારા રાજાએ પેાતે અતિ નિકટના સ્નેહીએ છે એ વાત જાણતા નથી અને જગતના માનવીએ પણ સાચી સ્થિતિથી અનાત છે. વિના કારણ થતા હજારો વેને સંહાર અટકાવવેા હેાય તે મારે ઉપાશ્રયની દિવાલે બહાર નીકળી સાચી પરિસ્થિતિથી એ ભયને વાક્ કરવા જ જોઇએ..
વત્સ ! આ ભાવનાના જોરે હું બહાર પડી એટલુ જ નહી પણ વિહારના કપરા કરેાની પરવા કર્યાં સિવાય અહીં દોડી આવી છું. વિસારી મૂકેલી વાતેને પુનઃયાદ કરી છે. આશા છે કે હવે, તું આ કાયથી હાથ ઉઠાવશે.
રાજવી કરક ડૂ એકીટશે સાધ્વીના મુખ તરફ્ જોઇ રહ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com