SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સતી શિરામણી ચંદનબાળા ગયા અને આકસ્મિક રીતે કંચનપુરના સ્વામી બની ખેઠે ! આખરે તેા ચંડાળનું ખેાળીયુ' જ ને ! સત્તાના જોરે, અને શસ્ત્રના બળે કૉંચનપુરની પ્રજા દુખા જાય એ સ`ભવિત છે. ‘વીર ભાગ્યા વસુંધરા' જેવા ઉલ્લેખને આગળ ધરી એણે ધાયુ કા^ કરી દીધું એ પણ કીક છે. છતાં એ ડાળ દમામથી હું દધિવાહન ન ભાળવાઇ જઉં. વીરતાને વાસ છે કે કાયરતાના પાશ છે.' એ તેા રણાંગણુ પરજ પરખી લેવાશે. ચંપાનું રાજ્ય એછું જ કાઇ એડી ખામીના ખેતર જેવું છે ! " પ્રધાનજી ! સૌ પ્રથમ રાજ્ય રત્ન સુદર્શન શેઠને માન પુરસર તેમના આવાસમાં પહેાંચતા કરવાને પ્રબંધ કરેા. આ બ્રાહ્મણને આજીવિકાના પ્રબંધ કરાવી દે. ઉદ્યાનમાં આવેલ શ્રી વાસુપૂજ્ય સ્વામીના પ્રાસાદમાં અષ્ટાન્તિકા મહેાત્સવ શરૂ કરાવેા, અને આજેજ દૂત મેાકલી એ ચંડાળપુત્ર કરકંડૂને કહેવરાવા કે “ રૂક્કા મુજબ ગામ નહીં આપી શકાય. કંચનપુરના રાજ્ય પર હક્કે એ ભૂદેવને છે માટે સત્વર ગાદી છેડી ચ'પાપતિના શરણે આવી જાવ. એમ કરવાની તૈયારી ન હોય તે રણ મેદાનમાં મુકાબલા કરવા સજ્જ થાવ! ’’ સેનાપતિ ! દૂતના આગમનની રાહ જોયા વિના તમે તે આપણા . સૈન્યની તૈયારી કરવા માંડેા. આ ચંડાળ સંતાન એકદમ શરણે આવી. જાય એમ લાગતું નથી જ. મારે પણ જગતને દેખાડી આપવુ' છે કે શિરકેશ શ્વેત થયાં છતાં ચ'પા પતિની નાડીમાં વીરતા પૂર્વવત્ જ વહે છે. ભલે એના ભાગ્યમાં પત્નિ સુખની ઉપ હેાય છતાં ક્ષાત્ર તેજની ઉણપ નથી જ. હવે તેા વિજય ડર્કા વગાડયા બાદજ પ્રેયસી પદ્માવતીની શેાધમાં નીકળીશ. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy