________________
સતી શિરામણી ચંદનબાળા કાઇ શહેર કે ગામ નજરે પડતાં.જ આ નાયકના હાથમાંથી યુક્તિપ્રયુક્તિ કરી છૂટવાને એને સ`કલ્પ દૃઢ થયા હતા. ઉપર જોયું તેમ નાયક પણ જલ્દીથી એને વિક્રય કરી આ ભૂમિને છેલ્લી સલામ કરવા માંગતા હતા.
૧૦૦
કુંભના જળથી સત્વર એણે મુખ પ્રક્ષાલન કરી, આગળ વધવાની તૈયારી કરી લીધી. ક્રાશામ્બીના ચેરી માથી ત્રણેક ગાઉ દૂર આવેલ એક નાનકડા છતાં વિક્રયના ક્રેન્દ્ર ગણાતા ગામે આવી પહેાંચ્યા ત્યારેજ ઉભયે પેાતાના ગતિમાન બનેલા પગેાને આરામ આપ્યા. એકાદ વિશાળ વૃક્ષની છાયામાં ઉભય બેઠા અને સામેના ચેાગાનમાં દર શુક્રવારે ભરાતી ગુજરીની રાહ જોવા લાગ્યા.
આસપાસના પ્રદેશમાંથી સવાર થતાંજ માનવીએ વિક્રયની ચીજોનાં પેાટલાં બાંધી ચાલી નીકળતા લગભગ મધ્યાહ્ન પૂર્વે તે ચેાઞાન વિવિધ વસ્તુઓના કામ ચલાઉ હાટથી ભરાઈ જતુ. જુદાં જુદાં શાક પાન ફળ તેમજ ધાન્ય ઉપરાંત માટીનાં રમકડાં તથા જાત જાતનાં વાસણા, ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘેાડા જેવાં પ્રાણીઓ પણ લાવવામાં આવતાં. ધરકાય ને ઉપયાગી દાસ દાસીઓના સેાદા પણ અહીં થતાં. ગુલામે પણ અહીંથી જ ખરીદાતા. આ રીતે વિક્રય કરાચેલાં માનવીએ ખરીદનારની પાછળ રાજી ખુશીથી જતાં. પંચેન્દ્રિય પશુઓની જેમ માનવના વેચાણ થતાં, એમાં ફ્રાઇ પ્રકારના દોષ ન લેખાતા. એ ઢાળે ઉપર વર્ણવેલ પ્રથા ઉપરાંત ક ક તિ’ગા પ્રવતાં હતાં. અજ્ઞાનતાનું સામ્રાજ્ય પૂર બહારમાં ખીલી ઊઠતુ હતુ. અને એમાં અંધશ્રદ્ધા રૂપી ડાકિનીએ એવા અંધારપટ વિસ્તાર્યાં હતા કે ભલભલા સમજી ગણાતા માનવીએ પણ મૌનપણે એમાં સાથ પૂરતા. આ પ્રકારનું વાતાવરણૢ સર્જવામાં અગ્ર ભાગ ભજવનારા ભૂદેવા હતા. ધર્માંના એઠા હેઠળ એમણે ક્રેલીક એવી કરણીઓ ઊભી કરી હતી કે જેમાં અહિંસા જેવા પરમ ધનુ છડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com