________________
શું ધારિણી ચાલી ગઈ !
૭
.
જરાપણ હતાશ બનનાર નથી. અમણા જેરથી કાર્યરત બની, મારી પ્રિયાના અકાલ અવસાનમાં નિમિત્ત ભૂત થનાર એ નાયકને–મારી જીવન ફુલવાડીમાં અંગારા ચાંપનાર એ નરપિશાચને દુનિયાના પડમાંથી શેાધી કહાડીશ. મદ્લા લીધા વિના હું જપનાર નથી જ.
ત્યાં તે દ્વારપાળે આવી નગરીની ભાગાળે રાણીજીને મૃતદેહ આવી ગયાના સમાચાર આપ્યા.
તરત જ સૌ ઊઠયા. પેાતપોતાના સ્થાનકે જઇ શાકસૂચક વો પરિધાન કરી, સત્વર સૌ દરબારગઢમાં એકઠા થયા. ઊચિત દૃખખા સહિત ચંપાનગરીના મહારાણીને છાજે એવી રીતે મૃતદેહને અગ્નિ સત્કાર કરવાના કાય માં લીન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com