________________
પ્રકરણ ૧ લુ કુવા કાંઠે
ભારી ગરવ અને વારવાર વિજળીના ચમકારા પછી ખરેખરે મુસળધાર વરસાદ વરસ્યા. જાણે પ્રલયકાળ ટૂંક સમયમાં જ પંથરાઇ જવાને હોય એ રીતે કાળા મેધના આગમનથી ચારે દિશામાં અધકાર વ્યાપી રહ્યો. અંગ દેશના આ પ્રદેશમાં પ્રતિવર્ષ વરસાદ તે પડતે પણ આજના પાણીએ તા ભય પમાડે એવું તાંડવ નૃત્ય આદર્યું. હતું. નદી, નાળાના કાંઠા ઉભરાઈ ગયા હતા. અરે અવર જવરના માર્ગો પણ એટલી હદે ચીકાર અને જળથી બંબાકાર બની ગયા ! સૌ કાઇના હૃદયમાં એક જ પ્રશ્ન ઉઠવા લાગ્યા કે આ મેધરાજા જગતને વાડવા માંગે છે કે એને વિનાશ કરવા ? અનુભવી વૃદ્દોના શબ્દો હતા કે તેઓએ જ્વનભરમાં આટલા વિપુલ પ્રમાણમાં એક દિવસમાં આટલું બધું પાણી પડેલું જોયું નથી. મેધનું આજનુ સ્વરુપ જોઇ કેટલાકને પુરિષાદાની પાનાથ ભગવંત ઉપર મેઘમાળી–કમઠ દ્વારા કરાયેલ ઉપસર્ગ યાદ આવતા. ઘેાડાકને કાઈ દેવ યામી શકા પણ થતી.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com