________________
સંક્ષિપ્ત નિર્વાણપદ સ્યાદ્વાદને સપ્તભંગી જાય (અનિશ્ચિતવાદ)
(જૈન ધર્મ) ૧. સ્વાદ સ્તિ=કદાચ કોઈ પ્રકારે હેય. ૨. યાદુ નાસ્તિ કદાચ ન પણ હેય. ૩. સ્વાદુ અસ્તિ નાસ્તિ ચ=કદાચ હોય અને ન પણ હેય. ૪. સ્વાદુ અવ્યક્તશ્ચ=કદાચ અવ્યક્ત હોય. ૫. સ્વાદુ અતિ ચ અવ્યક્ત કદાચ હોય ને અવ્યક્ત પણ હોય. ૬. સ્વાદુ નાસ્તિ ચ અવ્યક્ત કદાચ નથી ને અવ્યક્ત હોય. ૭. સ્વાદ અસ્તિ ચ નાસ્તિ, ચ અવ્યક્ત કદાચ હોય કે ન પણ હોય ને અવ્યક્ત હેય. સુત્તા અમુણી સુતે તે મુની નથી.
એગમ જાણઈ સે સવમ જાણઈ એક જાણ્યું તેણે સર્વ જાણ્યું.
અહે તારી વાણું પ્રશમ, રસ ભાવે નીતરતી; મુમુક્ષુ ને પાતી, અમૃત રસ અંજલી ભરી ભરી. અનાદિની મૂછ વિશ્વતણું, ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી, સ્વરૂપ ભણી દોડે પરણતી. બનાવું પગે કુંદનના, રન્નેના અક્ષરો લખી; તથાપિ કુંદ સૂત્રોના, અંકાયે મૂલ્ય ને કદી. આત્મજ્ઞાન, સ્વયં જ્ઞાનં જ્ઞાનાત, અન્યત્ કરોતિ કિમ; પરભાવસ્ય કર્તાત્મા, મહેડ્ય વ્યવહારિકામૂ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com