________________
૫૦
સક્ષિપ્ત નિર્વાણપદ
પાદશાહ ચલા મુલ્કમે, સબહી અપના દેશ; સખ ચીજ ઉન્કી સ`ગ ચલે, ઉનકે કથા પરદેશ. ગવિતા સર્વે શકા, ક્ષિતા સદ્ગુરેશઃ કૃપા; મીલીતા પરમા શાંતિ, શાંત' બ્રહ્માત્મ્ય સશયમ્. ઈન્દ્ર જાલમિક' સવ", યથા મરુ મરિચિકા, અખ‘તિ ઘના કારા, વર્તે તે કેવલ શિવ.
તે પીતુ માતુ ધન્ય જીન જાયે, ધન્ય સૌ દેશ જહાંસે આયે; ધન્ય સે। દેશ, શૈલ વન ગાંઉ, જડાં જહાં જાઇ, ધન્ય સાઈ ઢાંઉ.
ચેન કેન ચિત્ આચ્છના, યેન કેન ચિત્ આશીતઃ; યત્ર કવચત શાયી, સમ્રાટ્ ધ્રુવ રાજતે,
અર્થ :-જે ગમે તે લુગડાં પહેરે, ગમે ત્યાં જમી લે, ને ગમે ત્યાં સુવે તે સમ્રાટ જેવા લાગે છે.
મહાપુરુષાની વાણી
( ૧ ) વિનાબાજી :-જે પેાતાના મન પર રાજ્ય કરે છે તે વિશ્વના સમ્રાટ છે. (૨) જે કૃષ્ણ મૂર્તિ :-સ્વજ્ઞાન પછી જ સાચા વિચાર આવે છે. ( ૩ ) શ્રી કેદારનાથ :-સ'કલ્પ જ્યાંથી ઉઠે છે તે સ્થાન શેષ, (૪) માતાજી ( પાંડીચેરી ) :-પ્રભુ સર્વત્ર છે, માટે પ્રથમ તમારી જાત શેાધા.
( ૫ ) શ્રી અરવીંદ ઘોષ :-ભેદના પડદો હટાવા તે બધુ
એક જ છે.
( ૬ ) શ્રી રામકૃષ્ણ પક્ષ્મહંસ :-જ્ઞાન થતાં, અહુ કાર ને દેહુ ભાવ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com