SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષિપ્ત નિર્વાણપદ ૪૫. અર્થ :-જાણવાનુ જાણી લીધુ', મેળવવાનુ` મેળવી લીધું, કરવાનુ` કરી લીધું ને છોડવાનું છેડી દીધુ' તેથી ઉત્તમ વિશ્રાંતિ સુખ મળે છે. માયા છે છતાં નથી–અનિવચનીય છે. હા કહું તે હું નહિ, ના કહું' તેા હે; હા કે ના કે ખીચમે, જો હું સે હું. વિસ્પષ્ટ. ભાસત લેકે, યદું વિચારાત ન લક્ષ્યતે; તત્ પ્રાતિશાસિક' વસ્તુ, પ્રતિબિંમાદિક · યથા માયા સ્પષ્ટ વ્યવહારમાં લાગે છે, પણ વિચારતાં પત્તો લાગતા નથી. માયા પ્રતિભાસ માત્ર પ્રતિબિંબ જેમ છે, See unity, in diversity~અનેકતામાં એક જુએ. Attain the utmost in passivity. બ્રહ્મને મનની શાંતિમાં શેાધે. અહી વિધિ જગ હરી આશ્રિત રહેહી, જપિ મૃષા દ્યૂત દુ:ખ અઠુઠ્ઠી. (રામચરિતમાનસ) આ બધુ' બ્રહ્મ જ છે. આપ સહિત સવને ગાર્વિક જાણા ખાંડકા કુત્તા, ગઢ્ઢા, ચુડ્ડા, અલ્લા, મુહુમે ડાલે મજા ખાંડકા, સેાનુ' સત્ય છે, ઘાટ કલ્પિત છે. તેમ જ બ્રહ્મ સત્ય છે, જગત અધ્યસ્ત કલ્પિત છે. દ્વૈત ભાસ ભ્રાંતિ માત્ર, છે વિવત રૂપે; શુદ્ધ યુદ્ધ મુક્ત સા, નિશ્ચલ સ્વરૂપે. હું અખંડ એક નિત્ય ચીધન અવિનાશી- (કેશવકૃતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy