SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ યણના િસુજતે ગુહ્યતે ચ, યથા પૃથિવ્યાં ઔષધયઃ સંભવન્તિ; યથા સત પુરુષાત્ કેશ લેમાન, તથા અક્ષરાત સંભવતીહ વિશ્વમ, અહ એવાસ મેવા, નાન્યત્ યત સત્ અસત્ પરમક પશ્ચાત્ અહં યદ્દ એતદ્ ચ, ઝવશિષ્યતે સે મ્યહમ (ભાગવત ૨-૯-૩૨) અથ:–જ્યારે પ્રથમ કંઈ ન હતું તે વખતે હું જ પ્રથમ હતું, તે વખતે સત્ અસત્ કંઈ ન હતું. પાછળ પણ હું જ છું અને બાકી રહેતું તત્વ પણ છેવટ હું જ છું. માયાનું સ્વરૂપ – ગતેડથ યત પ્રતીત, ન પ્રતીત ચાત્મનિ; તદુ વિદ્યાત્ આત્મને માયાં, યથા ભાસે યથા તમઃ (ભાગવત ૨-૯-૩૩) અર્થ -આત્મા પર આ જગત તે પદાર્થ વગરની પ્રતિતી છે તેને માયા કહે છે. જે વાસ્તવિક નથી, છતાં અનિર્વચનીય છે. જેમ નેત્ર દેષથી એકને બદલે બે ચંદ્ર દેખાય છે તેમ જ માયા છે. એકદેવઃ સર્વભૂતેષુ ગૂઢા, સર્વવ્યાપિ સર્વ ભૂતાંતરાત્મા; કમાવક્ષઃ સર્વભૂતાધિવાસ, સાક્ષી ચેતા કેવલે નિર્ગુણી. (તાવેતર ૬-૧૧) ' અર્થ એક જ ચેતન તત્વ સર્વમાં ગૂઢ રીતે વ્યાપી રહ્યું છે ને જે સર્વ ભૂતેને અંતરાત્મા છે. કર્મસાક્ષી ચેતન કેવળ, તે નિર્ગુણ બ્રહ્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy