________________
સક્ષિપ્ત નિર્વાણપદ
જેમ આકાશમાં સુરાપણું દેખાય છે, ને મૃગજળમાં જળ દેખાય છે અને હુંઠામાં પુરુષની ભ્રાંતિ થાય છે, તેમજ ચૈતન્ય પર જગત ભ્રાંતિ છે.
૨૪
ભેદ ભ્રમ, કર્તવ્ય ભ્રમ, પુની ભ્રમ સૉંગ વિકાર; બ્રોતર જગત સત્ય ભ્રમ, પાંચે ભ્રમ સુનીવાર. બિંબ પ્રતિષિત લાહીત ટીક, ઘટા કાશ ગુણ ચાર; કનકકુંડલા દ્રષ્ટાંતસે, પાંચે ભ્રમ સુનીવાર.
જીવ, જગત, ને ઇશ્વર કલ્પના છે, કેવળ એક બ્રહ્મ પર સઘળુ* વિવત છે.
હું યદ્યપિ આભાસમ, અહં' બ્રહ્મ યહુ જ્ઞાન; તથાપિ સે। કુટસ્થક, લહે આપ અભિમાન, (વિચાર સાગર ૪-૧૧૨)
બાદલ દાડે જાતે હૈ, દાડતીખે ચ', દેહ સંગાથે આતમા, ચલત કર્હુત મતીમદ પડ઼ે વિકાર છે દેહના, તુ તેથી અવિકાર; સાક્ષીરૂપે આતમા, તેજ જ્ઞાન સુખ સાર. જેમ તેમ કરીને સમન્યે મમ,
શું હું ચેતન કે ચમ',
આવું વિચારવું પ્રથમ જને,
પછી રહેવુ ઘરે કે જાવું વને.
ઉમા કહે મેં, અનુભવ અપના; સત હરી ભજન, જગત સબ સપના.
કોટી વર્ષનું સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દૂર થાય; તેમ નિભાવ અનાદિના, જ્ઞાન થતાં દૂર થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com