________________
સંક્ષિપ્ત નિર્વાણપદ સત્ય અનુભવ થાય તે, દિલ દર થઈ જાય; મિતી નીસરે મેજમાં, ત્યાં જ્ઞાની પરખાય. દેખીએ જેશીએ જબાં, ખુલી બયાનકી, મેં ને પુછી જમીનકી, તે સુની આસમાનકી. સદ્દગુરૂએ સાનમાં સમજાવ્યું નીજ રૂપ, સમજી જાતાં સાનમાં, હું ઈશ્વર અદભુત. ભલા હુઆ હર બીસરે, શીર સે ટલી બદલાય; જૈસા થા વૈસા રહા, અબ કુછ કહા ન જાય. મુખ જપુ ન કર જયુ, ઉર જપુ નહિ રામ, રામ સદા હમકે ભજે, હમ પાવે વિશ્રામ. હદ પે સે એલીયા, બે હદ પે સે પીર હદ બેહદ દેને ટપે, તાકા નામ ફકીર. વિષય વિષવત્ ત્યાગ કરી, કરીએ સાધુ સંગ; પિતે સચિદાનંદ સદા, જેમને તેમ અભંગ. સત અનુભવ થાય તે, દિલ દરી થઈ જાય; મેતી નીસરે મોજમાં, ત્યાં જ્ઞાની પરખાય. શુરખરૂ હોતા હે ઇન્સાન, આફતે સહને કે બાદ રંગ લાતી હૈ હીના, પત્થર સે પીસને કે બાદ.
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com