SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષિપ્ત નિર્વાણપદ નિર્વાણપદ, ધમ્મપદ, મુક્ત, મેક્ષ, સાક્ષાત્કાર, અંતીમપદ, નવકારમંત્ર=આકાર વગરનું મન કરવુ. વ્યષ્ટિ સમષ્ટિ એક છે : The things near & for, by some hidden power, linked are That you cannot touch a flower without troubling the stars. ૨૧૯ શ્રી રજનીશજી યોગ-સમાધિમાં મનને શૂન્ય થવાનું જ કહે છે. દૃષ્ટાંત :ક્રિમિટિ સિમિટિ કરી ભરી તલાવા-તલાવનુ પાણી વ્યષ્ટિ કરી નળ દ્વારા આપવામાં આવે છે. માટે ઋષિ સમષ્ટિ એક છે. દૃષ્ટાંત :-Radio Voice of America or India is prevailed all over the world. અથ :-વડોદરાના રેડીયેા અવાજ સમસ્ત દુનિયામાં ફેલાય જાય છે. આપણા રડીયામાં તે અવાજ સકાચાઈ જઈ કેવળ Emplifireથી માટે કરવામાં આવે છે. માટે જ ષ્ટિ સમષ્ટિ એક છે. ઉપનિષદ્ વિરાટ વર્ણન (મુ`ડક ૨-૧-૪) :અગ્નિ: મૂર્છા, ચક્ષુષિ ચ'દ્ર સૂર્યો', દિશ: શ્રોત્રે, વાક્ વિવૃત્તાશ્ર્વ વેદા; વાયુ પ્રાથેા, હૃદય વિશ્વમ, પદ્મણ્યાં પૃથિવી દ્વેષ, સર્વ ભૂતાંતરાત્મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy