SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૦૯ હમ જીજ્ઞાસુ જનનપે, સબ વિધિ વિધિ અનુકુળ, સ્વામી નિશ્ચલદાસજી, ગુરૂ મીલે સુખ મુળ ગુરૂ મુલ, કૃપા કીની અતિ ભારી, દીયે આતમ ઉપદેશ, અવિદ્યા સઘળી ટાળી; કહે શુભ ચિંતક મિત્ર, મીટાયા હે સબકા ભ્રમ, સ્વરૂપ સ્થિતિ, અહં કૃત્ય કૃત્ય ભયે હમ. જબાંકે ન તાકાત, ન મનક રસાઈ | મીલી મુઝક અબ અપની અસલી બાદશાહી; ઔર જ્ઞાન સબ જ્ઞાન હે, બ્રહ્મજ્ઞાન ઇક જ્ઞાન, જૈસા ગેલા તે પકા, માર કરે મેદાન. મહાત્મા સુંદરદાસજી:મનહી કે ભ્રમ, જેવી મેં ઉપજન સાપ; મનકે સાપ જેવરી, સમાત હે. મનહી કે જમતે, મરીચી કાકુ જલ કહે મનહી કે ભમ સીપ, રૂપ સે દીખાત છે. સુંદર કહત યહ દીસે, મનહી કે ભ્રમ; મનહી કે બ્રમ ગયે, બ્રહ્મ હોઈ જાત છે. તે તે સ્વરૂપ છે, અનુપ ચિદાનંદ ઘન, દેહ તે મલીન જડ, યું વિવેક કીજીએ. તું તે નીસંગ નીરાકાર, અવિનાશી આજ; દેહ તે વિનાશવંત, તાહી નહિં ધીજીએ. તું તે ષડૂ ઉમી રહિત, સદા એક રસ દેહકે વિકાર સબ દેહ શીર દીજીએ. સુંદર કહત યું વિચારી, આયુ ભીન્ન જાણું; પારકી ઉપાધી કહાં, આપ ખેંચી લીજીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy