________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ :-જે સુખ દુઃખને સમાન ગણે છે અને અંતર્મુખ આત્મા હું છું તેમ માને છે તે જ મુક્ત પુરૂષ કહેવાય છે. શ્રી ગીરધર કવિરાયના કુંડલીયા :—
ગીરીધર જો સેા ગીરીધરે, યત્ન શૂન્ય બીન ખે૬; ગીરીકારન સ્કુલ સૂક્ષ્મતન, ગીરધર પ્રત્યેક વેદ, ગીરીધર....વેદ, જો હું નીતર્યું પ્રાપત; બીના શ્રોત ધ્વની સુને, વાક્ બીન શબ્દ અલ પત. કહે ગીમ્બર કવીરાય, ન જામે મીત્ર અર; સબકે આપન આપ, આતમા સા તુ ગીરપર. ના નારાયણુ નીશમય, કારન કારજ રહિત; સબંધ સંજ્ઞા જાતી પુની, ગુણુ ક્રીયા અસહિત. ગુણુ....અસહિત, કલ્પના સવ અતીતા; નેતિ નેતિ કરકે, ચકીત લઈ શ્રુતિ ગીતા. કહે ગીરધર કવિરાય, ન જામે સત્ય રજ તમા; નિરાવ ઈક થાટ, આપકું આપે નમા. આત્મભીન્ન જો હું ક્રીયા, સે। સખ ભ્રમકી મૂલ; કાયીક વાચીક માનસી, મી આપકી જીલ. સુખી.... ભુલ, મેાક્ષ હીત કરે જો કરની; જ્યુ રવી ચાહે તેજ, જાય ખદ્યોત કી શરણી. કહે ગીરધર કવીરાય, સાધ્ય સા સભી અનામત; સ્વતઃ સિદ્ધ અપવર્ગ, ચિધન તુ માતમ, ચિહ્ન વિલાસ પ્રપ`ચ યહ, ચિત્ વિત ચિદ્રૂપ; એસી. જાકી દ્રષ્ટિ હૈ, સા વિદ્વાન અનુપ.
૨૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com