________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
પરમાનંદ સ્વરૂપકી પ્રાપ્તિ પ્રયજન જાની, તીનેમેં જે અંતર લહે સે મતી મંદ અજ્ઞાની. વેદ ઉદધી બીન ગુરૂ લખે લાગે લેન સમાન, બાદલ ગુરૂ મુખ દ્વાર હી, અમૃતસે અધીકાન. વિષયમાં સુખ કેમ લાગે છે? જવાબ – આતમ વિમુખ બુદ્ધિ જન જોઈ ઈચ્છા તાકી વિષયકી હેઈ, તા સુચંચળ બુદ્ધિ બખાની, સુખ આભાસ હોઈ ત્યાં હાની. જબ અભી લખત પદારથ પાવે, તબ મતી ક્ષણ વિક્ષેપ નસાવે, તાતે હૈ આનંદ પ્રતીબીંબા, પુની ક્ષણમેં બહુ ચાહ વિડંબા. તાતે હે ધીરતાકી હાની, સે આનંદ પ્રતીબીંબ નીશાની, વિષય સંગ યુ આનંદ હેઈ, બીન સતગુરૂ યહ લખે ન કેઈ.
આત્મરૂપ અજ્ઞાન હે, હે મિથ્યા પરતીતી;
જગત સ્વપ્ન નભ નીલતા, રજજુ ભુજંગાકી રીતી. (૧) શૂન્યવાદી બૌદ્ધમત અસત્ ખ્યાતિ માને છે. (૨) બુદ્ધિ વિજ્ઞાનવાદી બૌદ્ધમત આત્મ ખ્યાતિ માને છે. (૩) ગૌતમ ને કણાદ વશેષિક અન્યથા ખ્યાતિ માને છે. (૪) કપીલ સાંખ્ય શાસ્ત્ર અપાતિ માને છે. (૫) અનિર્વચનીય ખ્યાતિ વેદાંત-વ્યાસજી માને છે. કારણ કે
ખ્યાતિ અનિર્વચનીય લખી, પંચમ તીનમેં ઓર,
યુક્તિ હીન મત ચારીએ, માને ઘમકી ઠેર. ૧. અસત ખ્યાતિ પેટા છે, કારણ કે વાંઝણીને દીકરો ન દેખાય. ૨, આત્મ ખ્યાતિ ખોટી છે, કારણ કે સર્પ તે લાંબે ટાઈમ
દેખાયા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com