SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ જ તત્વાસધાન – સક્ષિપ્ત નિર્વાણપદ દેહાત્મ જ્ઞાનવત્ જ્ઞાન, દેહાત્મ જ્ઞાન ખાધકમ્ ; આત્મચૈવ ભવેત્ યસ્ય, સ નૈઋષિ મુચ્યતે. અર્થ :-જેમ દેઢુનું જ્ઞાન દ્રઢ છે, તેમજ જો માણસને આત્મતત્વનું જ્ઞાન દ્રઢ હાય તા દેહભાવ તુરત જ છુટી જાય છે અને ઈચ્છા વિના બ્રહ્મજ્ઞાન તુરત જ થાય છે. સમાસક્ત યથા ચિત્ત જતા વિષય ગોચરે; યદેવ બ્રહ્મણિ સ્યાત્, કાન મુચ્યતે મધનાત્. અ` :-માણસનું મન જેવું સ’સારીક વિષયામાં છે તેવુ જો બ્રહ્મજ્ઞાનમાં હોય તેા કાણુ ભવખ ધનથી મુક્ત ન થાય ? મિ’ભત્વ' પ્રતિબિ ંબત્વં, યથા પુષણિ પ્રકલ્પિતમ્; જીવત્વ ઈશ્વરત્વ તથા બ્રહ્મણિ પ્રકલ્પિતમ્ . અથ :-જેમ સૂર્યનુ કાચમાં પ્રતિષિ`ખ પડે છે તે કલ્પના છે તેમજ બ્રહ્મની પણ ઈશ્વરભાવ તથા જીવભાવ બને કલ્પના છે. આરાગ્ય ભાસ્કારાત્ ઇચ્છેત્, શ્રિયં ઇચ્છેત્ હુતાશનાત્; જ્ઞાન મહેશ્વરાત્ ઇચ્છતા, માક્ષ ઇછેત્ જનાર્દનાત્ અથ' :-ખારાગ્ય શરીરનુ' સૂર્ય પાસેથી માગે, દ્રવ્ય અગ્નિ પાસેથી=(મશીનથી), જ્ઞાન શ્રી શ'કર ભગવાન પાસેથી માગે, ને મેક્ષ ઇશ્વર પાસેથી માગેા. યદું બ્રહ્મ વિદ્યા સવ" ભવિષ્ય મનુષ્યાઃ મન્યન્તુ, (શ્રુતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy