________________
૧૫૨
સંક્ષિપ્ત નિર્વાણપદ
કંધ ૧૧ - (નવ યોગેશ્વર)
૧ કવિ, ૨ હરી, ૩ અંતરિક્ષ, ૪ પ્રબુદ્ધ, ૫ પીપલાયન, ૬ આવિહેત્રેડથ, ૭ કુમીલ, ૮ ચમસા, ૯ કરભાજન. તેઓ નીમી રાજાને ઉપદેશ આપે છે-ભક્તિ ને જ્ઞાનને બેધ આપે છે. ગુરૂ દતાત્રેયના ૩૪ ગુરૂઓ –જેની પાસેથી તેણે જ્ઞાન લીધું.
બહો મુક્ત ઈતિ વ્યાખ્યા, ગુણ મે ન વસ્તુત ગુણસ્ય માયા મૂલવા, ન મે મોક્ષ ન બંધનમ.
(૧૧-૧૧-૧) અર્થ -બંધ મુક્તિ ને માયાના ગુણ છે. માયા વાસતવિક નથી છતાં દેખાય છે, પણ મારા ચેતનમાં બીલકુલ નથી તેથી બંધ મુક્તિ નથી. સ્કંધ ૧૨ઃ- (અધિકાનનું જ્ઞાન). ન સ્વપ્ન ન જાગ્રત ન ચ તત્ સુષુપ્ત,
ન ખંજલેબૂત અનિલેડમિઃ અર્ક આ સુપ્તવત્ શૂન્યવત્ અપ્રતયં,
તભૂલભૂતપદ આમનન્તિ. (૧૨-૪-૨૩) અર્થ:-તે તત્વ, જાગ્રત સ્વપ્ન અવસ્થાથી યુક્ત નથી, પણ ઇન્દ્રિયેના અભાવને લીધે સુષુપ્તિ અવસ્થા તેવું અને શૂન્ય જેવું છે, કારણ કે તે તર્કમાં આવી શકે એવું નથી, વળી જેમાં પંચભુત નથી, તેથી આ તત્વને વિદ્વાને મૂળભુત સ્થાન કહે છે. ઘટે ભિને યથાકાશ, આકાશસ્યાત્ યથાપુરા એવં દેહે મૃત , બ્રહ્મ સંપદ્યતે પુનઃ (૧૨-૫-૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com