SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સંક્ષિપ્ત નિર્વાણપદ યેગીઓને તવરૂપ, યાદને સગા કુટુંબી તરીકે, જ્યારે કૃણ લડાઈ કરવા કંસ સભામાં ગયા ત્યારે જેને જેવી ભાવના હતી તે પ્રમાણે દેખાયા. અંધ ૧૧ :બ્રાહ્મણસ્ય દેડયું, શુદ્ર કામાય નેત; કૃચ્છાય તપસે ચેહ, પ્રેત્ય અનંત સુખાય ચ. (૧૧-૧૭–૪૨) અર્થ -બ્રાહ્મણને દેહ, જગતની ક્ષુદ્ર કામના માટે નથી પણ તે દ્વારા અનંત સુખ પ્રાપ્ત થાય, તે માટે તપ કરવું જોઈએ. ડાક લક્ષા - પૂતના વધ=પુત્ર વાસના છેડવી. શકટાસુ=જ્ઞાન વગર મન સંસારમાં ખુંચી જાય છે તે વૃતિ તેડવી. કૃષ્ણ માટી ખાધી કુવણે મુખ બતાવી કહ્યું કે, જે, માં મારામાં માટી=માયા બકુલ નથી, વસ્તા સુર-પશુવત્તિ, બકાસુર-દંભ, અઘાસુર-આસક્તિ. ધેનુકાસુર માર્યો ગમાણમાને કુતરે ખડ ખાય નહિં ને બીજાને ખાવા પણ ન દે. The dog in the manager-ગમાણમાને કુતરો ખડ ખાય નહિ ને બીજાને ખાવા પણ ન દે. કાળીનાગ=ક્રોધ, મોહ, કામ છત. પ્રલંબાસુર સારા કામમાં ઢીલ કરનાર અરિકાસુર બળક જેવી બુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy