________________
સક્ષિપ્ત નિર્વાણપ
૧૪૧
અય :-૩ પુત્રા ! વિષયા દુઃખદાયી છે, ને કુતરા ભુંડ વિગેરેને પણ મળી રહે છે. વિષા માટે આ મનુષ્ય દેહ નથી, પણ આ દેહથી તેા દિવ્ય તપ કરી, અંતઃકરણ શુદ્ધ કરી અનંત બ્રહ્મ સુખ મેળવવુ જોઇએ.
મૃત્યુ વખતે કોઈ રક્ષણ કરી શકતુ' નથી :
ગુરુ ન સસ્યાત્ સ્વજના ન સસ્યાત,
પીતા ન સભ્યાત્ માતા ન સસ્યાત્; દેવ' ન તદ્ સ્યાત્ ન પતિશ્ર્વ સસ્યાત્,
ન વિમેાચયેતઃ સમુપેત મૃત્યુમ. (૫-૫-૯)
અર્થ :-જેનું મૃત્યુ પાસે આવ્યું છે તેને કેાઈ ગુરુ, માતા-પીતા, સગાવ્હાલા કે પતિ કોઇ બચાવી શકતું નથી. માટે વિચાર કરો.
જડભરતના રાજાને ઉપદેશ :
એવ' કુશ' સ્થુલ', અમૃતૅવ્ યત્,
સત્ અસત્, જીવ અજીવ મન્યત્; દ્રવ્ય સ્વભાવ આશય, કાલક્રમ નાના
જયાવેહિ કૃત દ્વિતીયમ્ . (૫-૧૨-૧૦)
અથ :-સ્થૂળ, નબળું, નાનુ માટું, સત્ અસત્, જીવ, જડ, દ્રવ્યસ્વભાવ, આશય, કાળક્રમ વિ. બધુ દ્વૈત માયાએ જ કર્યું છે તેમ સમજો.
માથા- -જે મુળમાં નથી બ્રાંતિ કાળે દેખાય, વ્યવહાર થાય સાચા જેવું લાગે પણ સિદ્ધાંત લગાડો તે પડે ખાટી તે મુળમાં જ ખાટી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com