________________
૧૩૮
સંક્ષિપ્ત નિર્વાણપદ એક એવા દ્વિતીયં બ્રહ્મ, નેહના નાસ્તિ કિચનતે વખતે બીજું કંઈ ન હતું, સુષ્ટિ પૂર્વે હું જ હતું, માયા ન હતી ત્યારે પણ હું જ હતું, રુણિલય પછી પણ હું જ બાકી
(૨) અર્થાત્ પ્રતીત, ન પ્રતિત ચાત્મનિ,
તદ્ વિધાત્ આત્મને માયાં, યથા ભાસો યથા તમઃ
અર્થ -માયાની તે આ પદાર્થ વિનાની પ્રતીતિ છે, માયા વાસ્તવિક નથી, છતાં અનિર્વચનીય છે. જેમ નેત્ર દોષથી એક ચંદ્ર એકને બદલે બે દેખાય છે તેમ. જેમ રાહનું માથું આકાશમાં નથી છતાં તેમાં લાગે છે તેમ આ અનિર્વચનીય છે. (૩) યથા મહાનિત ભૂતાનિ, ભૂતેષુ ચાવ ચેષ્યનુ; પ્રતિષ્ઠાનિ અપ્રતિકાનિ, તથા તેવું ન તેશ્વહમ્
(૨-૯-૩૪) અર્થ -માયાની સત્તા છે છતાં નથી, તે અનિર્વચનીય છે. જેમાં પંચ મહાભૂતે દરેક પદાર્થમાં કારણરૂપે છે છતાં કારણ જડતું નથી, આ બધા પદાર્થો શાંતિથી દેખાઈ રહ્યા છે. વાસ્તવિક તે કેવળ બ્રહ્મ જ છે. સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ જ છે છતાં નથી. કારણ કે પદાથે જ શાંતિરૂપે દેખાય છે. જેમ કાગળ ઉપર ચિત્ર છે પણ કાગળમાં નથી. ચિત્ર કેવળ અધ્યાત છે.
એતાવત્ એવ જિજ્ઞાસ્ય, તાવ જિજ્ઞાસુના આત્મના અન્વય વ્યતિરેકાભ્યાં, યત્ સ્યાત્ સર્વત્ર સર્વદા.
(૨-૯-૩૫) અર્થ -જાણવાની ફક્ત એટલી જ જરૂર છે કે દરેક પદાર્થમાં અન્યયરૂપે બ્રહ્મ છે. કારણમાં કાર્ય ભાવ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com