________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૩૧
પાસેથી એક ફળ લાવે છે, જે ખાવાથી સતાન થાય તે ફળ તેણે પેાતાની સ્રી ધુંધળીને ખાવા માટે આપ્યું પણ તેણીને પ્રસુતિનું દુ:ખ યાદ આવી જવાથી તે ફળ તેણીએ ગાયને ખવરાવી દીધુ' અને જૂઠું' એટલી કે મેં ખાધું છે. પછી તેની મ્હેનને પ્રસુતિ આવવાની હતી તેથી તેના પુત્રને લઇ આવી અને તેનું ધુધકાર નામ પાડ્યું. તે જેમ જેમ મેટો થયે ત્યારે મા બાપને દુઃખ દેવા લાગ્યા ને વેશ્યામાં જવા લાગ્યા, અને જે ફળ ગાયને આપ્યુ હતુ. તેને પુત્ર ગેક નામે થયે ને તે કાશીએ વિદ્યા ભણવા ચાલ્યેા ગયા.
ધકારીએ માત પિતાને ખૂબ દુઃખ આપ્યું તે વેશ્યાએ દારૂ પાઇ લુંટી લીધે તે ઝેર આપી કુવામાં ફેંકી દીધા તેથી તે મરીને ભુત થયે.. ગેાકળું તેનું શ્રાદ્ધ સિદ્ધપુર, ગયાજી તથા બદ્રીનાથમાં કર્યું પણ તેની મુક્તિ ન થઇ. તેથી તેણે તેની મુક્તિ માટે ભાગવત બેસાડ્યું. ને તે ભુત વાંસડામાં એસી બરાબર સાંભળતા હતા ને પાછે રાત્રે ગાકણને પ્રશ્નો પુછી સમાધાન મેળવતા. ને સાતમે દીવસે કથાને અંતે તેને માટે વિમાન આવ્યું ને તેના મેક્ષ થયા.
શ્રવણસ્ય ભેદૈન, લેાડત્ર સંસ્થિતિઃ;
શ્રવણ' કૃત સર્વે': કિંતુ ન મનનં કૃતમ્ .
સાર—બીજા કથા સાંભળે છે પણ કથાનુ મનન તથા નિીધ્યાસન થતું નથી, તેમજ શ્રવણુ પણ ખરાબર જિજ્ઞાસાથી થતુ નથી, તેથી માક્ષ મળતા નથી.
વાંસની સાત ગાંઠો :-કામ, ક્રોધ, લાલ, માહ, મદ, અહંકાર ને અવિદ્યા.
આત્મદેવ=જીવ, ગેાકણુ =જ્ઞાની 'ધકારી=પાપી, 'ધળી= અજ્ઞાનતા વિગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com